Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
૨૪૮
आचाराङ्गसूत्रे हि रात्रिन्दिवं समाकुल एयावतिष्ठते, 'कदा कुतः कथं कुत्र धनादिकं लप्स्ये' इत्याशाप्रस्तो दुर्लङ्घपर्वतमपि लिलङ्घयिषति, अपारपारावारमपि तितीर्षति, दुर्गमगिरिकुजेषु बंभ्रमीति, निजबान्धवनिकरमपि मिमारयिषति, दुर्गममपि जिगमिषति, बहु भारं वावहीति, दुःसहां क्षुधमपि सोडुमिच्छति, पापं चिकीर्षति, कुलशीलजातिधैर्याणि च परिजिहासति, किमधिकेन ? अज्ञानान्धकारातायां लोभरात्रौ प्राणातिपातादिदोषतस्करैरात्मधनं लुण्ठयति, चित्तमहारण्ये मोहान्धकारे लोभपिशाचं नर्त्तयति । लोभाकुलितचेता हि जले जीर्णपत्रमिव, वायौ लघुतृणमिव, गगने शरन्मेघ इवेतस्ततः संसारे परिभ्रमति । लोभिनो जनस्य सकलोऽपि गुणो दोषायते । लुब्धो हि सर्यापदास्पदं भवति, उक्तञ्चबना रहता है । वह किस समय कहां से कैसे धनादिक का अर्जन करूँगा' इस आशा से प्रेरित हो दुर्लध्य पर्वतादिकों को भी पार करने की इच्छा रखता है, अपार समुद्र को भी तैरने की भावना रखता है, दुर्गम-पहाड़ी झाड़ियों में भी भ्रमण करने की कामना करता है, अपने बांधवों को भी मारने का मनोरथ करता रहता है, जहां कोई नहीं जा सकता ऐसे भयंकर स्थान में भी जाने की चाहना करता है, बहुत भारी बोझ को भी दोता है, दुःसह क्षुधा को भी सहन कर लेता है, पाप करने के लिये भी उतारू हो जाता है, अपने कुल, शील, जाति और धैर्य को मौका पड़ने पर छोड़ने के लिये कटिबद्ध हो जाता है। अधिक क्या कहा जाय? अज्ञान रूपी अन्धकार से अच्छादित इस लोभरूपी महारात्रि में यह जीव आत्मधन को प्राणातिपातादिकपापरूपी चोरों से सदा चुराता रहता है। દે છે. લુખ્યક રાત દિવસ વ્યાકુળ જ બની રહે છે, “ક્યા વખતે ક્યારે કેવી રીતે ધનાદિકનું અર્જન કરૂં” આવી આશાથી પ્રેરિત થઈ ઓળંગી ન શકાય તેવા પર્વતોને પણ પાર કરવાની ઈચ્છા કરે છે, અપાર સમુદ્રને તરવાની પણ ભાવના રાખે છે, દુર્ગમ–પહાડી ઝાડીઓમાં પણ ભ્રમણ કરવાની ઈચ્છા રાખે છે, પિતાના ભાઈઓને પણ મારવાના મનોરથ સેવે છે, જ્યાં કઈ જઈ શકતું નથી તેવા ભયંકર સ્થાનમાં જવાની પણ હિંમત કરે છે, ઘણું ભારે બેજા પણ ઉઠાવે છે, દુસહ ભૂખને પણ સહન કરી લે છે, પાપ કરવાને માટે પણ તૈયાર થઈ જાય છે, પિતાનું કુળ, શીલ, જાતિ અને ધૈર્યને પણ વખત મળતાં છોડવાને તૈયાર થઈ જાય છે. અધિક કેટલું કહેવું – અજ્ઞાનરૂપી અંધકારથી આચ્છાદિત આ ભરૂપી મહારાત્રિમાં આ જીવ આત્મધનને પ્રાણાતિપાતાદિકપાપરૂપી ચેરેથી
શ્રી આચારાંગ સૂત્ર : ૨