Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २ उ. २
१५७
पमर्द्दनं करोति । कृपणबलं स्यादित्यभिलाषेण तं परिचरति । ' श्रमणबलं ' श्रमणः शाक्यादिस्तस्य बलं स्यादिति वाञ्छया तदर्थं पचनादिसावद्यक्रियामाचरति । अत्रानेकेषां बलप्रदर्शनं यं यं चेतसि स्वाभिमतसाधकतया पश्यति तं तं सम्यगुपचरतीति द्योतनाय बोध्यम् । इत्येतैः = पूर्वोक्तैः, विरूपरूपैः=बहुविधैः कार्यः दण्डसमादानं, दण्ड्यन्ते=हन्यन्ते सत्त्वानि येन स दण्डस्तस्य सर्वत आदानं ग्रहणं दण्डसमादानम् ' अहमिदं नाकरिण्यं तदात्मबलादिकं मे नाभविष्य - दिति सम्प्रेक्ष्य= पर्यालोच्य भयात् = आत्मबलाद्यलाभभयात् सत्त्वोपघातः क्रियते, अनेकानर्थकरं
"
दरूप बल मुझे मिले' इस विचार से सेवा करता है, उनके निमित्त प्राणियों की हिंसा भी करता है। कृपण की सेवा भी उनके बल को प्राप्त करने की इच्छा से वह करता है । 'शाक्यादि श्रमणों का सहारा मुझे मिले ' इस अभिप्राय से वह उनके लिये पचन-पाचनादि करता है। सूत्र में जो इस प्रकार से अनेकों के बल का कथन किया गया है उसका भाव यही है कि वह जिसे अपने इष्ट अर्थ का साधक समझता है उनका बल प्राप्त करने के लिये उनकी भले प्रकार परिचर्या करता है । जिससे प्राणी की हिंसा होती है उसका नाम दण्ड है, इसका वह अनेक प्रकार के कार्यों से सर्वतः आदान-ग्रहण करता है । व्यर्थ के पापारंभ कार्यों में प्रवृत्त होकर वह प्राणियों के प्राणों का अपहरण कर पाप का भारी बोझ अपने माथे रखता है । 'यदि मैं इस काम को नहीं करूँगा तो मुझे पूर्वोक्त आत्मबलादिकों का लाभ नहीं होगा' इस बात का विचार कर उनके આશિર્વાદરૂપ બળ મને મળે' એ વિચારથી. સેવા કરે છે. તેમના નિમિત્તે પ્રાણિઓની હિંસા પણ કરે છે. કૃપણુની સેવા પણ તેનું ખળ પ્રાપ્ત કરવાની ઇચ્છાથી કરે છે. ‘શાકયાદિ શ્રમણાનો સાથ મને મળે' તે માટે તે તેમને માટે પચન-પાચનાદિ કરે છે. સૂત્રમાં જે આ પ્રકારથી અનેક ખળાનું કથન કરેલ છે તેનો ભાવ એ છે કે તે જેને પાતાનાં ઈષ્ટ અર્થનો સાધક સમજે છે તેનુ ખળ પ્રાપ્ત કરવા માટે તેની ભલી પ્રકાર પરિચર્યા કરે છે. જેનાથી પ્રાણીની હિંસા થાય છે તેનું નામ દંડ છે. તેના તે અનેક પ્રકારના કાર્યથી સર્વાંતઃ આદાન-ગ્રહણ કરે છે. બ્યના પાપારભ કાર્યમાં પ્રવૃત્ત થઈ ને તે પ્રાણીઓના પ્રાણાનું અપ હરણ કરી પાપનો ભારી ખોજ પોતાના માથે રાખે છે. ‘કદાચ હું આ કામને નહિ કરૂ' તે મને પૂર્વોક્ત આત્મબલાદિનો લાભ થશે નહિ.' આ વાતનો વિચાર કરી તેના અલાભના ભયથી પ્રાણિઓની હિંસાદિક ક્રિયાઓને અનેક અનર્થકારી સાવદ્ય વ્યાપારને તે કરે છે. એ આત્મમલાદિક જે આ જીવને આ લાકમાં દંડ
શ્રી આચારાંગ સૂત્ર : ૨