Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. १
१२७ यहां आत्मा के लिये हितकारी सम्यक्चारित्र का प्रधानतया ग्रहण होता है । क्यों कि यथाख्यातचारित्रके विना केवलज्ञान तथा केवलदर्शन नहीं हो सकते । चौदहवें गुणस्थानमें यथाख्यात चारित्र की पूर्णता होते ही यह आत्मा “अ इ उ ऋ ल” इन पांच ह्रस्व अक्षरों के उच्चारण काल तक यहां रहकर मुक्तिमें जा विराजता है। इस अपेक्षा से चारित्र की यहां पर प्रधानता कही है। सम्यग्दर्शन की पूर्णता चतुर्थ गुणस्थानमें, सम्यग्ज्ञानकी पूर्णता तेरहवें गुणस्थान में और सम्यक् चारित्र की पूर्णता चौद हवें गुणस्थान में शास्त्रकारों ने बतलाई है।
इस पूर्वोक्त अर्थ को सुधर्मा स्वामी जम्बूस्वामी से कहते हैं कि-हे जम्बू ! मैंने जैसा भगवान से सुना है वैसा ही तुझे कहता हूँ ॥सू० ९॥
॥ यह द्वितीय अध्ययन का प्रथम उद्देश समाप्त हुआ ॥२-१॥
અહીં આત્મા માટે હિતકારી સમ્યકૂચારિત્રનું પ્રધાનતયા ગ્રહણ થાય છે, કારણ કે યથાખ્યાતચારિત્ર વિના કેવળજ્ઞાન તથા કેવળદર્શન નથી થતું. ચૌદમાં गुस्थानमा यथान्यातयारित्रनी पूर्णता थतi or २मात्मा “ अ इ उ कल" આ પાંચ હસ્વ અક્ષરેનું ઉચ્ચારણ કાલ તક ત્યાં રહીને મુક્તિમાં બિરાજે છે. આ અપેક્ષાથી ચારિત્રની આ ઠેકાણે પ્રધાનતા કહી છે. સમ્યગ્દર્શનની પૂર્ણતા ચોથા ગુણસ્થાનમાં, સમ્યજ્ઞાનની પૂર્ણતા તેરમા ગુણસ્થાનમાં, અને ચારિત્રની પૂર્ણતા ચૌદમાં ગુણસ્થાનમાં શાસ્ત્રકારોએ બતાવી છે.
આ પૂર્વોક્ત અર્થને સુધર્માસ્વામી જબૂસ્વામીથી કહે છે કે-હે જણૂ! મેં જેવી રીતે ભગવાન પાસેથી સાંભળ્યું છે તેવું જ તમને કહું છું. સૂત્ર ૯ છે
ને બીજા અધ્યયનને પહેલે ઉદ્દેશ સમાપ્ત . ૨-૧ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨