Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. १
_____ १२५
"व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ती, रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् । आयुः परिस्रवति भिन्नघटादिवाम्भो, ।
लोकस्तथाप्यहितमाचरतीति चित्रम्” ॥१॥ यह वृद्धावस्था अर्धमृतक जैसी है । इस अवस्थामें बुद्धि प्रायः नष्ट हो जाती है, कूबड निकल आती है, दांत गिर पड़ते हैं, बाल सफेद हो जाते हैं, बल भी कम हो जाता है, आँखों से कम सूझने लगता है, कानों से शब्द सुनाई नहीं पड़ते, हाथ पैर ढीले और चलते फिरने से लाचार हो जाते हैं, कफ और श्वासका जोर बढ़ता है, वैरियों की तरह समस्त रोग इस अवस्था में अपना बदला लेनेके लिये ही मानों इकदम टूट पड़ते हैं, तृष्णा की प्रबलता इस अवस्था में हो जाती है, प्रत्येक इन्द्रिय विषय ग्रहण करने की शक्ति से शून्य हो जाती है । जिस तरह कबूतर पर बाज झपटने की ताकमें रहता है, अथवा बिल्ली चूहे पकड़ने की ताक लगाए बैठी रहती है, ठीक इसी तरइ मौत भी इस अवस्था में प्राण पखेरु को पकड़ने के लिये तैयार रहती है । उसी प्रकार इस अवस्था में जवानी का बल छिप जाया करता है। मयूरों की ध्वनि सुनने से जैसे
" व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ती, रोगाश्च शत्रव इव प्रहरन्ति देहम् । आयुः परिनवति भिन्नघटादिवाम्भो,
लोकस्तथाप्यहितमाचरतीति चित्रम्" ॥१॥ આ વૃદ્ધાવસ્થા અર્ધમૃતક જેવી છે, આ અવસ્થામાં બુદ્ધિ નષ્ટપ્રાય થાય છે, બલ પણ ઓછું થાય છે, વાંકાપણું આવે છે, દાંત પડી જાય છે, બાલ સફેદ થાય છે, આંખથી ઓછું દેખાય છે, કાનોથી શબ્દ સંભળાતું નથી, હાથ પગ ઢીલા અને ચાલવા ફરવાથી લાચાર બને છે, કફ અને શ્વાસનું જોર વધે છે, વૈરીઓની માફક સમસ્ત રોગ આ અવસ્થામાં બદલે લેવા માટે જાણે એકદમ તુટી પડે છે, તૃષ્ણાની પ્રબળતા આ અવસ્થામાં થાય છે, પ્રત્યેક ઈન્દ્રિય વિષય ગ્રહણ કરવાની શક્તિથી શૂન્ય થાય છે. જેવી રીતે કબુતર પર બાજ ઝડપ મારવાની તક શોધે છે, અથવા બિલાડી ઉંદર પકડવાની તાક લગાવી બેસે છે, તેવી રીતે મેત પણ આ અવસ્થામાં પ્રાણપંખેરૂને પકડવા તૈયાર રહે છે. જે પ્રકારે વાદળાની અંદર સૂર્યને પ્રકાશ ઢંકાઈ જાય છે તે પ્રકારે આ અવસ્થામાં જુવાનીનું બળ છુપાઈ જાય છે. મોરની ધ્વનિ સાંભળવાથી જેમ ચંદનવૃક્ષોમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨