Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१२८
आचाराङ्गसूत्रे
॥ आचाराङ्ग सूत्रे द्वितीयाध्ययनस्य द्वितीयोद्देशः ॥
उक्तः प्रथमोद्देशः, साम्प्रतं द्वितीयो व्याख्यायते, तत्रायं सम्बन्धः - प्रथमे विषयकषाय माता पित्रादि लोकविजयेन संयमिनो मोक्षकारणचारित्रस्य प्राप्तिः, किञ्च लोकविजयेन यावद्रोगजरादयो नायातास्तावदात्मार्थ संयमो विधेय इत्यपि प्रतिपादितम् ।
॥ आचाराङ्ग सूत्रके दूसरे अध्ययनका दूसरा उद्देश ॥
प्रथम उद्देश का वर्णन हो चुका, अब द्वितीय उद्देश का वर्णन करते हैं - इस के वर्णन करने का अभिप्राय यह है कि प्रथम उद्देश में जो यह बात बतलाई गई है कि - " विषय कषाय और माता पिता आदि जो लोक हैं उन पर विजय प्राप्त करने से, अर्थात् कषायों को जीतने और माता पिता आदि के स्नेह निवारण से संयमी को मोक्ष के कारणभूत चारित्रकी प्राप्ति होती है। तथा लोक पर विजय कर लेने से जब तक रोगादिक अथवा जरावस्था वगैरह जो संयम को धारण करने में प्रतिबंधक हैं, वे इस शरीर को आकर नहीं घेरते हैं इसके पहिले आत्मकल्याण के लिये संयम का आराधन करलेना चाहिये " ॥
આચારાંગ સૂત્રના બીજા અધ્યયનના બીજો ઉદ્દેશ
પહેલાં ઉદ્દેશનું વર્ણન સમાપ્ત થયું. હવે ખીજા ઉદ્દેશનું વર્ણન કરે છે. તેનું વર્ણન કરવાના અભિપ્રાય એ છે કે મહેલા ઉદ્દેશમાં જે વાત બતાવવામાં આવી છે કે “ વિષયકષાય અને માતાપિતા આદિ જે લેાક છે તે ઉપર વિજય પ્રાપ્ત કરવાથી અર્થાત્ કષાયાને જીતવાથી અને માતાપિતા આદિનો સ્નેહ નિવારથી સંચમીને મેાક્ષના કારણભૂત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. અને લેાક ઉપર વિજય કરવાથી જ્યાં સુધી રાગાદિક અને જરાવસ્થા વિગેરે જે સંયમને ધારણ કરવામાં પ્રતિખંધક છે. તે આ શરીરને આવીને ઘેરતા નથી. તેનાં પહેલાં આત્મકલ્યાણ માટે સંયમનુ આરાધન કરી લેવું જોઈ એ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨