Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे
इत्येतैः = पूर्वोक्तैर्विरूपरूपैः - इष्टानिष्टस्वभावतया नानाप्रकारैः प्रज्ञानैः प्रकृष्टज्ञानैरपरिहीनैः=अपरिक्षीणैः सद्भिः आत्मार्थम् = आत्मनोऽर्थ आत्मार्थः, स च ज्ञानदर्शन - चारित्ररूपस्तम् ।
१२६
यद्वा-आत्मनेऽर्थो हितं प्रयोजनमिति यावत् तच्चारित्रानुष्ठानम्, तम्, समनुवासयेत् भावयेत् रञ्जयेदिति वा, यथोक्तानुष्ठानेनात्मानं समनुपालयेदिति भावः ।
इति पूर्वोक्तं ब्रवीमि=मुधर्मा स्वामी जम्बूस्वामिनमाह-यद्भगवतः सकाशात् श्रुतं तदेवाहं सूत्रात्मना कथयामि ॥ स्० ९ ॥ इति ॥
इति द्वितीयाध्ययनस्य प्रथमोद्देशः सव्याख्यः समाप्तः ॥ १ ॥
T
चन्दनवृक्षों में लपटे हुए भुजंगों के बन्धन ढीले पड़ जाते हैं वैसे ही खांसी के खुल्ल, खुल्ल शब्द से इस अवस्था में अस्थियों की संधियां शिथिल हो जाया करती है । यह जरा एक भयंकर व्याधी की तरह सामने आकर निर्भय रूप से खड़ी हो जाती है, उस समय शत्रुओं की तरह रोग इस पर प्रहार करने से नहीं चूकते, फूटे घड़े में से पानी की तरह आयु निकलती चली जाती है तो भी आश्चर्य की बात है कि-प्राणी अपने आत्म कल्याण की तरफ ध्यान नहीं देता ? |
इसलिए जब तक वृद्धावस्था या किसी रोगसे तेरी शारीरिक शक्ति क्षीण नहीं हुई है और प्रत्येक इन्द्रिया जब तक सशक्त बनी हुई है तब तक सूत्रकार कहते हैं कि - " आत्मार्थ समनुवासयेत्" आत्माके लिये हितकारी सम्यग्दर्शन सम्यग्ज्ञान और सम्यगुचारित्र की प्राप्ति से अपने आपको भावित करो ।
લટકેલા સાપાના અધન ઢીલા પડે છે તેમ ખાંસીના ખુલ્લ-ખુલ્લ શબ્દથી આ અવસ્થામાં હાડકાઓની સધિયા શિથિલ બની જાય છે.
આ વૃદ્ધાવસ્થા એક ભયંકર વ્યાધિની માફક સામે આવીને નિર્ભય રૂપથી ખડી થઈ જાય છે, તે વખતે શત્રુઓની માફક રોગ પણ પ્રહાર કરવામાં ચુકતા નથી, કુટેલા ઘડામાંથી પાણીની માફ્ક આયુ નિકળવા માંડે છે, તે પણ આશ્ચ ર્યની વાત છે કે પ્રાણી પેાતાના આત્મકલ્યાણની તરફ ધ્યાન દેતા નથી. માટે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા અગર કોઇ રોગથી તારી શારીરિક શક્તિ ક્ષીણ નથી થઈ, અને પ્રત્યેક ઇન્દ્રિય જ્યાં સુધી સશક્ત બનેલી છે ત્યાં સુધી સૂત્રકાર उडे छे - " आत्मार्थ समनुवासयेत् આત્મા માટે હિતકારી સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિથી પોતાને ભાવિત કરો,
""
શ્રી આચારાંગ સૂત્ર : ૨