Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ २
१३३ मोहनीयक्षयोपशमेनाधिगतचारित्रस्य कदाचित्पुनर्मोहनीयोदयादरतिरुत्पन्ना, तस्याः क्षयार्थमुपदिश्यत-इति तात्पर्यम् ।।
नन्वनेनारतिमते मेधाविन उपदेशो, यश्च मेधावी स परिज्ञातभवस्वरूप एव भवति, तस्मिंश्चारतिमत्त्वस्यासम्भवाच्छायातपयोरिव सहानवस्थानरूपविरोधसत्त्वान्मेधावित्वारतिमत्त्वयोः कथमेकत्र स्थितिः ? । उक्तञ्च
इसका भाव यही है-कि भूमि पर सोना, अन्तप्रान्त भिक्षा का सेवन करना चाहे, कोई तिरस्कार करे, चाहे दुष्ट खोटे २वचन भी कहें, तो भी जिन साधु पुरुषों की प्रवृत्ति उत्तम फल के लाभ करने में सावधान है उनके लिये इन बातों से मन में और शरीर में कोई भी कष्ट नहीं होता है। "तणसंथारनिसण्णो” घासकी शय्या पर बैठे हुए रागमदमोह रहित मुनि निवृत्तिभावसे जिस सुखका अनुभव करता है उस प्रकार के सुख का अनुभव रत्नसिंहासन पर बैठा हुवा चक्रवर्ती भी नहीं कर सकता॥१॥ __ शंका-चारित्र मोहनीय कर्मके क्षयोपशम से चारित्र की जिसे प्राप्ति हो चुकी है और फिर बाद में चारित्रमोहनीय की किसी एक प्रकृति के उदय से उसमें जिसे अरतिभाव हो गया है ऐसे अरतिभावयुक्त मेधावी के लिये आपका यह उपदेश कि-"गृहीत-चारित्र में अरतिभाव को दूर करे" लागू होता है। परन्तु जो मेधावी है वह तो संसार के स्वरूप का जानकार ही होता है, उसमें अरतिपने का सद्भाव तो असंभव ही है । क्यों कि जिस प्रकार छाया और आतप-धूप का एक जगह एक साथ
એને ભાવ એ છે કે ભૂમિ ઉપર સુવું, અન્ત પ્રાન્ત-ભિક્ષા સેવન કરવી, ભલે કઈ તિરસ્કાર કરે અને દુષ્ટ ખોટા ખોટા વચન પણ બેલે તે પણ જે સાધુપુરૂષ ઉત્તમ ફળને લાભ કરવામાં સાવધાન છે તેને આવી વાતોથી મનમાં भने शरीरमा ६ ५३ ४ थतु नथी. “ तणसंथारनिसण्णो” घासनी शय्या પર બેઠેલા, રાગ મદ મોહ રહિત મુનિ નિવૃત્તિ ભાવથી જે નિલભતારકપ સુખનો અનુભવ કરે છે તે સુખને અનુભવ રત્નસિંહાસન ઉપર બેઠેલે ચકવતી પણ કરી શકતો નથી. ૧ છે
शङ्का-यारित्रमानीय भंना क्षयोपशमथी यात्रिनी ने प्राप्ति थयेही છે, અને પછી ચાસ્ત્રિ મોહનીયની કેઈ એક પ્રકૃતિના ઉદયથી તેમાં જેને અરતિ. ભાવ થયે છે એવા અરતિભાવયુક્ત મેધાવી માટે આપને એ ઉપદેશ-“ગૃહીતચારિત્રમાં અરતિભાવને દૂર કરે” લાગુ થાય છે. પરંતુ જે મેઘાવી છે તે તે સંસારના સ્વરૂપને જાણકાર હોય છે, તેમાં અરતિપણાના સદૂભાવને તે અસંભવ જ છે, કારણ કે જે પ્રકારે છાયા અને તડકાને એક જગ્યાએ એકી સાથે રહેવું
શ્રી આચારાંગ સૂત્ર : ૨