Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१३६
आचारागसूत्रे उसके अरति भाव उत्पन्न होने में कौन विरोध आता है ? सहानवस्थालक्षणसाथमें नहीं रहने रूप विरोध वहीं पर होता है जो परस्पर में विरोधी होते है, जैसे शीत और उष्ण । ये परस्पर में विरोधी हैं इनका एक-साथ एक जगह रहना नहीं हो सकता। प्रकृत में ज्ञान और अज्ञान, रति और अरति ये परस्पर विरोधी दो धर्म हैं इनका भी एक जगह अवस्थान (रहना) नहीं हो सकता। गृहीत-चारित्र में रति ज्ञानपूर्वक होगी अतः वह ज्ञानावरणीय के क्षयोपशम के साथ चारित्र मोहनीय के क्षयोपशम का कार्य है और अरति ज्ञानावरणीय के क्षयोपशम के साथ चारित्र मोहनीय के उदय का कार्य है । उदय में और क्षयोपशम में बड़ा भारी अन्तर है, एकक्षयोपशम का कार्य है-एक उदय का कार्य है । अतः ये दोनो -रति और अरति-परस्पर विरोधी बातें युगपत् एकत्र नहीं रह सकतीं।
शंका-रति और अरति ये चारित्र मोहनीय के भेद स्वरूप नोकषाय के कार्य हैं इन्हें क्षयोपशम और उदय जन्य कैसे कहते हैं ? __उत्तर-शंका ठीक है। वहां पर रति और अरति जो नोकषाय के उदय से मानी गई हैं उनसे इनमें भेद है। यहां पर रति शब्द का वाच्यार्थ चारित्र को निर्दोष रूप से पालन करने की भावना और तद
थवामा यो विरोध मावे छ ? सहानवस्थानरूप साथे नडि २९वा ३५ વિરોધ ત્યાં જ થાય છે જે પરસ્પરમાં વિરોધી હોય છે. જેમ ઠંડી અને ગરમી એ પરસ્પરમાં વિધી છે તેનું એકી સાથે એક જગ્યાએ રહેવું બની શકતું નથી. પ્રકૃતમાં જ્ઞાન અને અજ્ઞાન, રતિ અને અરતિ, એ પરસ્પર વિરેધી બે ધર્મ છે તેઓનું પણ એક જગ્યાએ અવસ્થાન (રહેવું) બની શકતું નથી, લીધેલાં ચારિત્રમાં રતિ જ્ઞાનપૂર્વક જ થશે. માટે તે જ્ઞાનાવરણીયના ક્ષપશમ સાથે ચારિત્ર મેહનીયના ક્ષાપશમનું કાર્ય છે અને અરતિ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ સાથે
ચારિત્ર મેહનીયના ઉદયનું કાર્ય છે, ઉદયમાં અને ક્ષપશમમાં ઘણું જ અંતર સૂર્યને એક ક્ષપશમનું કાર્ય છે. એક ઉદયનું કાર્ય છે માટે એ બને–રતિ અન અરતિ પરસ્પર વિરોધી વાતે યુગપતું એકત્ર રહી શકતી નથી.
शंका-ति भने पति से यात्रिभो नीयन ले-५३५ नोवायन કાર્ય છે તેને ક્ષયે પશમ અને ઉદયજન્ય કેમ કહે છે?
ઉત્તર–શંક ઠીક છે. ત્યાં જે રતિ અને અરતિ જે નેકષાયના ઉદયથી માનેલ છે તેનાથી એમાં ભેદ છે. આ ઠેકાણે રતિ શબ્દને વાચાર્ય ચારિત્રના નિર્દોષ રૂપથી પાલન કરવાની ભાવના અને તદનુકૂલ પ્રવૃત્તિ છે, અને અરતિને
શ્રી આચારાંગ સૂત્ર : ૨