Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
अध्य० २. उ. २ मन्दा:-जडा अनवगतकर्तव्यविवेका इति यावत् , मोहेन अज्ञानेन मिथ्यात्वमोहनीयेन वा, प्रावृताः सर्वतोऽवगुण्ठिता मोहाश्लिष्टात्मान इति यावत् , 'अपि'शब्दस्य निवर्तन्त इत्यनेन सम्बन्धः, सकलसावधविरति रूपास्संयमान्निवर्तन्ते, अपिनिश्चयेन, प्राप्तचारित्रोऽपि मोहनीयोदयेन परीषहोपसर्गाविर्भावात्परिधृतसाधुवेषणेऽपि भ्रष्टचारित्रो भवतीत्यर्थः। प्रवृत्ति अनाज्ञा है। इस अनाज्ञा से जो स्पृष्ट हैं अर्थात् जो परीषह और उपसर्गों के आने पर चञ्चलचित्त हो जाते हैं-गृहीत चारित्र में अरतिभाव रखनेवाले बन जाते हैं वे कंडरीक आदि कत्ताकर्तव्य-विवेकशून्य मनुष्य अज्ञान अथवा मिथ्यात्व मोहनीय से सर्वथा युक्त होते हुए उस चारित्र से अवश्य भ्रष्ट हो जाते हैं। सूत्र में 'अपि' शब्द निश्चय अर्थ में प्रयुक्त हुआ है। इसका संबंध 'निवर्तन्ते' इस क्रिया के साथ होता है। जिसने सर्वसावधनिवृत्तिरूप चारित्रधर्म को प्राप्त कर लिया है-ऐसा व्यक्ति यदि मोह के उदयसे परीषह और उपसर्ग के आने पर अपने चारित्र से विचलित हो जाता है तो उसे चारित्रभ्रष्ट ही समझना चाहिये अर्थात् वह भ्रष्टचारित्री है। ऐसे व्यक्ति अपने को साधु के वेष से सुसज्जित कर लोगों की दृष्टि में साधुपने का ढोंग रचते हैं । यद्यपि इनके अन्तरंग में उस वेष से जरा भी प्रेम नहीं होता है तो भी बाह्य में वे अपनी प्रवृत्ति इस प्रकार से प्रदर्शित करते हैं-कि जैसे ये सच्चे આ અનાજ્ઞાથી જે સ્પષ્ટ છે અર્થાત્ જે પરિષહ અને ઉપસર્ગોના આવવા પર ચંચલ થઈ જાય છે. લીધેલા ચારિત્રમાં અરતિભાવ રાખવાવાળાં બની જાય છે તે કંડરીક આદિ કર્તવ્યા–કર્તવ્ય વિવેક શૂન્ય મનુષ્ય અજ્ઞાન અથવા મિથ્યાત્વ મોહનીયથી સર્વથા યુક્ત હેવાથી તે ચારિત્રથી અવશ્ય ભ્રષ્ટ થઈ જાય છે.
सूत्रमा अपि ' शनिश्चय अर्थमा प्रयुत यो छ तेना समय 'निवर्तन्ते' २॥ या साथे थाय छ, नशे सर्वसावधानिवृत्ति३५ यारित्र ધર્મને પ્રાપ્ત કરી લીધું છે તે માણસ કદાચ મોહના ઉદયથી પરિષહ અને ઉપસર્ગ આવવાથી પિતાના ચારિત્રથી વિચલિત થાય છે તો તેને ચારિત્ર ભણજ સમજવું જોઈએ. અર્થાત્ તે ભ્રષ્ટચારિત્રી છે. એવી વ્યક્તિ પિતાને સાધુના વેષથી સુસજિજત કરી લેકેની દષ્ટિમાં સાધુપણને ઢંગ રચે છે, જો કે તેના અંતરંગમાં તે વેષથી જરા પણ પ્રેમ હોતો નથી તે પણ બાહ્યમાં તે પિતાની પ્રવૃત્તિ આ પ્રકારથી પ્રદર્શિત કરે છે કે-જાણે તે સાચે નિર્ગથે છે. આ વાતને
શ્રી આચારાંગ સૂત્ર : ૨