Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१३०
आचाराङ्गसूत्रे यद्वा समुत्पद्यमानरुचेरपि मोहोदयादरतिर्जायते, कस्यचिच्च चारित्रग्रहणानन्तरं लोभादिना कदाचिदरतिभवति तदा किं कर्तव्यमित्याह-' अरई' इत्यादि ।
मूलम्-अरइं आउट्टे से मेहावी खणंसि मुक्के ॥ सू० १॥ छाया—अरतिम् आवर्तेत स मेधावी क्षणे मुक्तः॥ मू० १॥
टीका-' अरति '-मित्यादि, सः कृतचारित्रग्रहणो मेधावी परिज्ञातनिःसारसंसारः सन् 'अरतिम् ' रमणं रतिः संयमे धृतिस्तस्याभावोऽरतिस्तां पञ्चाचारपण करते है-'अरई' इत्यादि।
जिसने संसार की असारता जान ली है और चारित्र को भी अंगीकार कर लिया है वह अरतिभाव को दूर करे तो क्षण भर में मुक्त हो जावे । चारित्र को जिसने अंगीकार कर लिया है उसका यह धर्म है कि वह कितने भी परीषहों और उपसर्गों के उत्पन्न होने पर भी अपने चारित्र धर्मका निर्दोष रीति से पालन करे। परन्तु जब तक कषायों का पूर्णतया विनाश नहीं हो जाता, तब तक जीव से इस प्रकार की प्रवृत्ति नहीं होती है । क्यों कि जिस चारित्रका यहां पर वर्णन किया जा रहा है वह क्षायोपशमिक है, क्षायोपशमिक चारित्र तभी होता है जब चारित्र मोहनीय कर्म के २१ प्रकृतियों में से सर्वघाति प्रकृतियों के कुछ स्पर्द्धकों का-अनन्तानन्त कर्म वर्गणाओं के समुदायका एक स्पर्द्धक होता है उनकाउदयभावी क्षय हो तथा कुछ सर्वघातिस्पर्द्धकों का सदवस्थारूप उपशम हो एवं देशघातिप्रकृतिका उदय हो । इस अवस्था का नाम क्षायोपशम है। ॥ भी देशमा सूत्रा२ ४२ छ- अरई" त्यादि.
જેણે સંસારની અસારતા જાણી છે, અને ચારિત્રને પણ અંગીકાર કરેલ છે તે અરતિભાવને દૂર કરે તે ક્ષણ ભરમાં મુક્ત થઈ જાય. ચારિત્રને જેણે અંગીકાર કરેલ છે તેને એ ધર્મ છે કે કેટલા પણ પરિષહ અને ઉપસર્ગો ઉત્પન્ન થાય તે પણ પિતાના ચારિત્રધર્મનું નિર્દોષ રીતિથી પાલન કરે. પરંતુ
જ્યાં સુધી કષાયેને પૂર્ણ વિનાશ નથી થતું ત્યાં સુધી જીવથી તેવા પ્રકારની પ્રવૃત્તિ થતી નથી, કારણ કે જે ચારિત્રનું આ ઠેકાણે વર્ણન આપવામાં આવ્યું છે તે ક્ષાપશમિક છે. ક્ષાયોપશમિક ચારિત્ર ત્યારે જ થાય છે જ્યારે ચારિત્ર મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓથી સર્વઘાતી પ્રકૃતિઓના થોડાં રૂદ્ધકોના–અનન્તાનન્ત કર્મ વર્ગણાઓના સમુદાયને એક પદ્ધક થાય છે. તેના ઉદયભાવી ક્ષય થાય તથા થોડા સર્વઘાતિ સ્પકોના સદવસ્થારૂપ ઉપશમ થાય અને દેશઘાતિ પ્રકૃતિને ઉદય થાય. આ અવસ્થાનું નામ ક્ષાયોપશમ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨