Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. १
१२३
छाया - यावच्छ्रोत्रपरिज्ञानानि अपरिहीनानि, नेत्रपरिज्ञानानि अपरिहीनानि, प्राणपरिज्ञानानि अपरिहीनानि, जिह्वापरिज्ञानानि अपरिहीनानि, स्पर्शपरिज्ञानानि अपरिहीनानि इत्येतैर्विरूपरूपैः प्रज्ञानैरपरिहीनैरात्मार्थ समनुवासयेत्, इति ब्रवीमि ॥ सू० ९ ॥
टीका – ' याव - 'दित्यादि । यावज्जरया रोगेण च श्रोत्रस्य परिज्ञानानि अपरिहीनानि=न नश्यमानानि तावदात्मार्थ समनुवासयेदिति सम्बन्धः । एवं यावच्छब्दः सर्वत्र योज्यः । एवमन्येषामपि नेत्रादीनां परिज्ञानानि यापन क्षीयमाणानि सन्ति तावच्छ्रेयो विचिन्तनीयमिति तात्पर्यम् ।
इस प्रकार अत्यंत कठिनता से प्राप्त करने योग्य इस क्षण को पाकर के जब तक श्रोत्रादिक प्रत्येक इन्द्रिय की अपने २ विषय को जानने की शक्ति कमजोर नहीं पड़ती है तब तक आत्मकल्याण के लिये प्रयास करते रहना चाहिये, यह बात सूत्रकार कहते हैं- 'जाय सोयपरिण्णाणा' इत्यादि ।
3
जब तक वृद्धावस्था या किसी रोग से तेरा कर्ण-इन्द्रियजन्य ज्ञान अपने विषय को ग्रहण करने की शक्ति से विकल नहीं हुआ है, नेत्र - इन्द्रियजन्य ज्ञान जब तक अपने विषय ग्रहण करने की सामर्थ्य से रहित नहीं हुआ है, प्राण- इन्द्रियजन्य ज्ञान जब तक अपने ज्ञेय को जानने की शक्ति से क्षीण नहीं हुआ है, जिह्वा इन्द्रियजन्य ज्ञान जब तक अपने पदार्थ को ग्रहण करने की सामर्थ्य से रहित नहीं हुआ है, स्पर्शन-इन्द्रियजन्य ज्ञान जबतक कर्कश - कठोरादि अपने विषय को ग्रहण करने की शक्ति से हीन नहीं हुआ
આ પ્રકાર અત્યંત કઠિનતાથી પ્રાપ્ત કરવાયાગ્ય આ ક્ષણને મેળવીને જ્યાં સુધી શ્રોત્રાદિક પ્રત્યેક ઇન્દ્રિયની પોતપોતાનાં વિષયને જાણવાની શક્તિ કમજોર થતી નથી ત્યાં સુધી આત્મકલ્યાણ માટે પ્રયાસ કરતા રહેવા જોઇએ, એ વાત સૂત્રકાર કહે છે:--
८ जाव सोयपरिण्णाणा' इत्याहि नयां सुधी वृद्धावस्था मगर अध રોગથી તારૂં કર્ણ –ઇન્દ્રિયજન્ય જ્ઞાન પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિથી વિકલ નથી થયું, નેત્ર-ઇન્દ્રિયજન્ય જ્ઞાન જ્યાંસુધી પોતાના વિષય ગ્રહણ કરવાનાં સામર્થ્યથી રહિત નથી થયુ, ઘ્રાણુ-ઈન્દ્રિયજન્ય જ્ઞાન જ્યાંસુધી પોતાના જ્ઞેયને જાણવાની શક્તિથી ક્ષીણુ નથી થયું, જિજ્ઞા−ઈન્દ્રિયજન્ય જ્ઞાન જ્યાં સુધી પોતાના પદાર્થને ગ્રહણ કરવાના સામર્થ્યથી રહિત નથી થયું, સ્પર્શીન—ઇન્દ્રિયજન્ય જ્ઞાન જ્યાં સુધી કશ કઠારાદિ પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિથી હીન
શ્રી આચારાંગ સૂત્ર : ૨