Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ १
८५
मनुष्यभव की प्राप्ति हुई है तो उसे सफल बनाने के लिये त संसार की असारता का विचार कर, ताकि तेरा मन सांसारिक पदार्थों में लुब्ध न बने । संसार की असारता का विचार ही तो सांसारिक पदार्थों में तुच्छता की भावना जागृत करता है । जिन पदार्थों के लिये यह रात दिन एक कर डालता है, उन पदार्थों का जब स्वरूप विचार करता है तो नियमतः इसके चित्तमें उनसे विरक्तिभाव जागृत होता है, दृष्टिका भेद ही तो विरक्तिभाव है । जिन पदार्थों के परिणमन में यह अपना परिणमन मानता था, तथा प्राप्ति न होने पर आकुलित हो उठता था, उन्हीं पदार्थों में असारता या तुच्छता की भावना जागृत होने पर उनसे इसकी दृष्टि बदल जाती है और 'भोगों के निमित्त से आत्मा में कर्म का बन्ध होता है' ऐसा समझ कर उनसे उदासीन वृत्ति धारण कर लेता है, तब जिस प्रकार एक घास के तिनखे में साधारण मनुष्यको भी न राग होता है और न द्वेष होता हैं, ठीक इसी प्रकार की प्रवृत्ति, परपदार्थों में दृष्टिभेद होने से इसकी हो जाती है, तब यह प्रत्येक पदार्थ के परिणमन में ज्ञाता- द्रष्टा- स्वरूप ही रहता है, आकुलित या मोही नहीं बनता। यही परिस्थिति इसे संयमभाव में दृढ़ रूपसे स्थिर रखती है अतः यह एक क्षण भी प्रमादी नहीं बनता, इसी बात का खुलाशा - " अत्येति वयो यौवनं च " इस वाक्य से सूत्र -
છે તો તેને સફળ બનાવવા માટે તું સંસારની અસારતાના વિચાર કર, જેથી તારૂ મન સાંસારિક પદાર્થોમાં લુબ્ધ ન બને. સંસારની અસારતાના વિચાર જ તો સાંસારિક પદાર્થોમાં તુચ્છતાની ભાવના જાગ્રત કરે છે, જે પદાર્થો માટે તે રાત દિવસ એક કરી નાખે છે, જ્યારે તે પદાર્થોનું સ્વરૂપ વિચાર કરે છે તો નિયમતઃ તેના ચિત્તમાં તેનાથી વિરક્તિભાવ જાગ્રત થાય છે. દૃષ્ટિના ભેદ તે જ વિરક્તિભાવ છે, જે પદાર્થોના પરિણમનમાં તે પોતાનુ` પરિણમન માનતો હતો તથા પ્રાપ્તિ ન થવાથી આકુલિત અનતા હતા, તે પાર્થોમાં અસારતા અગર તુચ્છતાની ભાવના જાગ્રત થવાથી તેનાથી તેની દૃષ્ટિ બદલી જાય છે, અને “ ભાગાના નિમિત્તથી આત્મામાં કર્મોના બંધ થાય છે” એવુ સમજીને તેનાથી ઉદ્માસીનવૃત્તિ ધારણ કરી લે છે, ત્યારે જે પ્રકારે એક ઘાસના તણખલા માટે સાધારણ મનુષ્યને પણ રાગ થતો નથી તેમ દ્રુપ થતો નથી, ઠીક તે પ્રકારની પ્રવૃત્તિ, પર પદાર્થમાં દષ્ટિભેદ થવાથી તેની થઈ જાય છે. ત્યારે તે પ્રત્યેક પદાર્થના પરિણમનમાં જ્ઞાતા-દ્રષ્ટા-સ્વરૂપ જ રહે છે, આકુલિત અગર મેહી બનતા નથી. આ પરિસ્થિતિ આ સયમભાવમાં દૃઢ રૂપથી સ્થિર રાખે છે, માટે તે એક ક્ષણ પણ પ્રમાદી બનતા નથી. આ વાતને
શ્રી આચારાંગ સૂત્ર : ૨