Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २ उ. १ सोते उठते बैठते उस तरफ सचेत बनी रहती है। शास्त्रकारों ने हिंसा के मुख्य दो भेद किये हैं-१ द्रव्यहिंसा और २ भावहिंसा। प्राणियों के अपने२ योग्य प्राणों का वियोग करना द्रव्यहिंसा, तथा भावअन्तःकरणकी कलुषित वृत्ति करना भावहिंसा है। पर्याप्तावस्था में एकेन्द्रिय जीवों के ४ प्राण होते हैं, दीन्द्रिय जीवों के ६, तेन्द्रिय जीवोंके ७, चतुरिन्द्रिय जीवों के ८, असंज्ञि पंचेन्द्रिय जीवों के ९ और संज्ञि पंचेन्द्रिय जीवों के १० । एकेन्द्रिय जीव सूक्ष्म और बादर के भेद से दो प्रकार के होते हैं । सूक्ष्म एकेन्द्रिय जीव जो इस लोक में सर्वत्र व्याप्त हैं उनका किसी भी निमित्त से घात नहीं होता है, बादर एकेन्द्रिय जीवोंका ही घात होता है। अतः प्रमादी व्यक्ति अपनी प्रवृत्ति से पृथिवीकायिक, अप्कायिक, तेजस्कायिक, वायुकायिक एवं वनस्पतिकायिक एकेन्द्रिय जीवों का तथा द्वीन्द्रियादिक ब्रस जीवों का घातक माना गया है। रागादिक भावों का उद्रेक प्रत्येक अवस्थामें रहता है, इनके विना कोई भी प्राणी जीवों के घात करने में प्रवृत्त नहीं होता, अतः इनकी उद्रेकता ही भावहिंसा है। अथवा रागादिकों की उत्पत्ति स्वयं भावहिंसा है, अतः प्रमादी व्यक्ति बाहरमें हिंसादिक कार्यों में प्रवृत्त न भी हो तो भी वह તે તરફ જ સચેત બની રહે છે. શાસ્ત્રકારોએ હિંસાના મુખ્ય બે ભેદ કહ્યાં છે. ૧ દ્રવ્યહિંસા, અને ૨ ભાવહિંસા. પ્રાણીઓના પિતા પોતાના યોગ્ય પ્રાણને વિયાગ કરવું તે વ્યહિંસા, તથા ભાવ-અંતઃકરણની કલુષિત વૃત્તિ કરવી તે ભાવહિંસા છે. પર્યાપ્તાવસ્થામાં એકેન્દ્રિય જીવને ૪ પ્રાણ હોય છે, બેઈન્દ્રિય જીને ૬, તેન્દ્રિય જીવને ૭, રેન્દ્રિય જીને ૮, અસંજ્ઞી પંચેન્દ્રિય જીને ૯ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ૧૦.
એકેન્દ્રિય જીવ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારના હોય છે, સૂક્ષમ એકેન્દ્રિય જીવ જે આ લેકમાં સર્વત્ર વ્યાપ્ત છે, તેને કઈ પણ નિમિત્તથી ઘાત થતું નથી. બાદર એકેન્દ્રિય જીવને ઘાત થાય છે, માટે પ્રમાદી વ્યક્તિ પિતાની પ્રવૃત્તિથી પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય ને તથા બેઈન્દ્રિય આદિ ત્રસ જીવેને ઘાતક માનેલ છે. રાગાદિક ભાવોને ઉદ્રક પ્રત્યેક અવસ્થામાં રહે છે. તેના વિના કેઈ પણ પ્રાણી જેને ઘાત કરવામાં પ્રવૃત્ત નથી થતું. માટે તેની ઉàકતા જ ભાવહિંસા છે. અને રાગાદિકોની ઉત્પત્તિ સ્વયં ભાવહિંસા છે માટે પ્રમાદી વ્યક્તિ બહારમાં હિંસાદિક કાર્યોમાં પ્રવૃત્ત ન હોય તે પણ તે પ્રમત્ત હેવાથી હિંસક માનવામાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨