Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
११६
११६
आचारागसूत्रे पर वह पानी के ऊपर तैरने लगती है, ठीक इसी प्रकार ज्यों २ कर्ममलका लेप इस जीवात्मा से छूटता जाता है त्यों २ यह भी अपनी शुद्ध अवस्था को प्राप्त करता जाता है, एक दिन यह भी आता है जब यह कर्ममल के लेप से सर्वथा निर्लेप हो जाता है । सर्वथा निर्लेप होना ही इसकी शुद्ध अवस्था की प्राप्ति है। यह कर्मों को नाश करने की दशा, सर्वविरतिरूप चारित्र की प्राप्ति से ही जीव को प्राप्त होती है, एकेन्द्रियादिक पर्यायों में इसकी प्राप्ति जीव को नहीं होती, क्यों कि सर्वविरतिरूप चारित्र की प्राप्ति विना ज्ञान के विकाश के नहीं हो सकती, ज्ञान का विकाश मनुष्य पर्याय के सिवाय अन्यत्र नहीं होता। इसीलिये प्रधानतया इसीको ही द्रव्यक्षण कहा है। ज्ञानके विकाश का अभिप्राय पांच आस्रवों की निवृत्ति से है। ज्ञानसे पांच आस्रवों की सर्वथा निवृत्ति हो वही ज्ञान का विकाश है । यद्यपि देवपर्याय में भवप्रत्यय अवधि होता है तथापि वहां पर जो सर्वविरतिरूप चारित्र की योग्यता नहीं है उसका खास कारण यही है । उस ज्ञान से वहां पर पांच आस्रवों की निवृत्ति नहीं हो सकती। इसी प्रकार नरक में भी पांच आस्रवों की निवृत्ति के अभाव से देशविरति और सर्वविरति की प्राप्ति नहीं हो सकती।
પાણુ ઉપર તરવા લાગે છે. તે પ્રકારે જેમ જેમ કમલને લેપ આ જીવાત્માથી છુટી જાય છે તેમ તેમ તે પણ પોતાની શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરતે રહે છે. એક દિવસ એ પણ આવે છે કે તે કર્મમલના લેપથી સર્વથા નિલેપ થઈ જાય છે. સર્વથા નિલેપ થવું તે તેની શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ છે. આ કર્મોનો નાશ કરવાની દશા, સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિથી જ જીવને પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયાદિક પર્યાયોમાં તેની પ્રાપ્તિ જીવને થતી નથી, કારણ કે સર્વવિરતિરૂપ ચારિત્ર્યની પ્રાપ્તિ જ્ઞાનના વિકાસ સિવાય થતી નથી. જ્ઞાનને વિકાસ મનુષ્ય પર્યાય સિવાય અન્યત્ર નથી થતે, માટે પ્રધાનતયા તેને જ દ્રવ્યક્ષણ કહેલ છે. જ્ઞાનના વિકાસને અભિપ્રાય પાંચ આશ્રની નિવૃત્તિથી છે. જ્ઞાનથી પાંચ આશ્રયોની સર્વથા નિવૃત્તિ થાય તે જ્ઞાનને વિકાસ છે. હજુ દેવપર્યાયમાં ભવપ્રત્યયય અવધિ હોય છે તથાપિ તે જગ્યાએ જે સર્વવિરતિરૂપ ચારિત્રની ગ્યતા નથી તેનું ખાસ કારણ એ છે કે તે જ્ઞાનથી ત્યાં પાંચ આશ્રની નિવૃત્તિ થતી નથી. એ પ્રકારે નરકમાં પણ પાંચ આશ્રની નિવૃત્તિના અભાવથી દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ થઈ શકતી નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૨