Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. १ होना; इत्यादि, ये सब द्रव्यक्षण हैं। ये सब बातें तुझे प्राप्त हुई हैं, क्यों किदेवगति और नरकगति में तत्त्वश्रद्धानरूप सम्यक्त्वसामायिक, और तत्त्वावबोधरूप श्रुतसामायिक की उपलब्धि जीवको प्राप्त होती है, तिर्यश्चगति में किसी २ जीव को देशविरति का लाभ होता है, सर्वविरति रूप चारित्र की प्राप्ति तो इस जीवको मनुष्यजन्म में ही होती है । इसी लिये यहां पर वही द्रव्यक्षण है। सामायिक ४ प्रकार का है-१ सम्यमस्व,२ श्रुत, ३ देशविरति और ४ सर्वविरति । ___ यहां पर द्रव्यक्षण का विचार किया है, सर्वविरतिरूप चारित्र की उत्पत्ति अथवा प्राप्ति की मुख्यता से मनुष्य पर्याय को ही प्रधानतया द्रव्यक्षण कहा है, क्यों कि सर्वविरतिरूप चारित्र के सिवाय आत्मा दूसरी किसी अवस्था से कर्मोंका क्षय कर मोक्ष प्राप्त नहीं करता। मोक्षप्राप्त करना यह इस की स्वाभाविक अवस्था है। जिस प्रकार तुंबड़ी के ऊपर मिट्टीका लेप लगाने से वह पानी के नीचे बैठ जाती है, ठीक उसी प्रकार यह जीव भी कर्ममल से लिप्त होने के कारण संसाररूप समुद्र के अन्दर बैठ जाता है। जैसे उस तुंबड़ीका लेपज्योंर पानी से गल कर हटता जाता है त्यों २ वह तुंबड़ी पानी के ऊपर आती जाती है, बिलकुल निर्लेप होने ક્ષણ છે. આ બધી વાતો તને પ્રાપ્ત થયેલ છે, કારણ કે દેવગતિ અને નરકગતિમાં તત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વસામાયિક અને તત્વાવરૂપ શ્રુતસામાયિકની ઉપલબ્ધિ જીવને પ્રાપ્ત થાય છે. તિર્યંચગતિમાં કઈ કઈ જીવને દેશવિરતિને લાભ થાય છે. સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ તે આ જીવને મનુષ્ય જન્મમાં જ થાય છે માટે આ ઠેકાણે તેજ દ્રવ્યક્ષણ છે. સામાયિક ચાર પ્રકારનું છે. ૧ સમ્યક્ત્વ, २ श्रुत, 3 देशविरति भने ४ सर्वपति.
અહીં દ્રવ્યક્ષણનો વિચાર કર્યો છે. સર્વવિરતિરૂપ ચારિત્રની ઉત્પત્તિ અથવા પ્રાપ્તિની મુખ્યતાથી મનુષ્યપર્યાયને જ પ્રધાનતયા દ્રવ્યક્ષણ કહ્યું છે, કારણ કે સર્વ વિરતિરૂપ ચારિત્ર સિવાય આમા બીજી કઈ અવસ્થાથી કર્મોને ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરતા નથી. એક્ષપ્રાપ્ત કરે તે તેની સ્વાભાવિક અવસ્થા છે. જેમ તુંબડી ઉપર માટીને લેપ લગાડવાથી તે પાણીની નીચે બેસી જાય છે, ઠીક તે પ્રકારે આ જીવ પણ કર્મમલથી લિપ્ત હોવાના કારણે સંસારરૂપ સમુદ્રની અંદર બેસી જાય છે. જેમ જેમ જે તે તુંબડી ઉપર માટીને લેપ પાણીથી ગળીને હઠી જાય છે તેમ તેમ તે તુંબડી પાણી ઉપર આવે જાય છે. બિલકુલ નિલેપ થવાથી તે
શ્રી આચારાંગ સૂત્ર : ૨