Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
११८
आचाराङ्गसूत्रे
ऽधोलोकग्रामं ( सलिलावतीविजयं ) वर्जयित्वोर्ध्व लोकवद्वज्ञेयम्, अधोलोकग्रामेषु च चतुर्णी सामायिकानां क्षणोऽस्ति । तिर्यग्लोके मनुष्यक्षेत्राद्वहिः सर्वविरतिं विहाय त्रयाणां सामायिकानां क्षणोऽस्ति तेन मनुष्यक्षेत्र एव चतुर्विधसामायिकप्राप्तिरिति बोध्यम् ।
कालक्षणः - कालरूपोऽवसरः, स हि अवसर्पिण्यां मुषमदुष्षमा- दुष्षमसुषमादुष्षमा - रूपेषु तृतीय - चतुर्थ - पञ्चमात्मकेषु त्रिष्वरकेषु, उत्सर्पिण्यां दुष्पमसुषमासुषमदुष्षमारूपयोस्तृतीय-चतुर्थारकयोश्च सर्वविरतिरूपसामायिकोपलब्धिरुपजायते । एतच्च नूतनधर्मप्राप्तिमपेक्ष्य कथितम् । पूर्वप्रतिपन्नापेक्षया संहरणावस्थायां लोकत्रये सर्वारकेषु सर्वविरतिसामायिकोपलब्धिर्जायते ।
लोकग्राम ( सलिलावतीविजय ) को छोड़कर ऊर्ध्वलोक की तरह ही समझना चाहिये । अर्थात् अधोलोक में - अधोलोकग्राम - सलिलावती विजय में चारों ही सामायिक को प्राप्त करने का अवसर है, परन्तु बाकी जगह सम्यक्त्व और श्रुत, इन दो सामायिकों की प्राप्ति का ही अवसर है । तिर्यग्लोक में मनुष्यक्षेत्र से बाहिर सर्वविरतिरूप सामायिक के अतिरिक्त बाकी तीन सामायिकों की उपलब्धि का अवसर जीव को प्राप्त होता है, परन्तु चारों प्रकार के सामायिक की प्राप्ति तो जीव को मनुष्यक्षेत्र - ढाईद्वीप में ही होती है।
जिसकाल में सर्वविरतिरूप चारित्र की प्राप्ति इस जीव को होती है उसका नाम कालक्षण है । काल दो प्रकारका है - उत्सर्पिणीकाल और अवसर्पिणीकाल । इसमें उत्सर्पिणीकाल ६ प्रकार का, और अवसर्पिणीकाल भी ६ प्रकारका है । उत्सर्पिणी के ६ भेद - १ दुष्षमदुष्षमा, શકે છે. ધેાલાકમાં પણ અધેલાકગ્રામ ( સલિલાવતીવિજય ) ને છેડીને ઉર્ધ્વ લાકની માફક જ સમજવું જોઇએ, અર્થાત્ અધેલાકમાં-અધેલાકગ્રામ-સલિલાવતી વિજયમાં ચારે સામાયિકને પ્રાપ્ત કરી લેવાનો અવસર છે, પરંતુ બીજી જગ્યાએ સમ્યક્ત્વ અને શ્રુત એ બે સામાયિકોને પ્રાપ્ત કરવાનાજ અવસર છે, તિર્થંગ્લોકમાં મનુષ્યક્ષેત્રથી બહાર સર્વવિરતિરૂપ સામાયિકના અતિરિક્ત બાકીના ત્રણ સામાયિકોની ઉપલબ્ધિના અવસર જીવને પ્રાપ્ત થાય છે, પરંતુ ચારે પ્રકારની સામાયિકની પ્રાપ્તિ તા જીવને મનુષ્યક્ષેત્ર–અઢીદ્વીપમાં જ થાય છે.
જે કાળમાં સર્વવતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ આ જીવને થાય છે તેનું નામ કાલક્ષણ છે. કાલ એ પ્રકારે છે–ઉત્સર્પિણીકાલ અને અવસર્પિણીકાલ, આમાં ઉત્સર્પિણીકાલ છ પ્રકારે, અને અવસર્પિણીકાલ પણ છ પ્રકારે છે, ઉત્સર્પિણીના
શ્રી આચારાંગ સૂત્ર : ૨