Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. १
११७
क्षेत्रक्षणस्तु यस्मिन् क्षेत्रे सर्वविरतिस्वरूपचारित्रोपलब्धिर्जायते, तथा हिअधोलोकग्रामसंवलिनतिर्यग्लोक एव, तत्रापि समयक्षेत्र एव, तत्रापि पञ्चदशकर्मभूमिष्वेव, तास्वपि भरतक्षेत्रापेक्षया सार्द्धपञ्चविंशतिदेशेष्वेव चारित्रावाप्तिभवति । स चायं क्षेत्ररूपोऽवसरो दुर्लभः। यतोऽन्यक्षेत्रेषु सम्यक्त्वश्रुतसामायिकयोरेवोपलब्धिः , कस्यचिदेशविरतिसम्भवः, किन्तु न सर्वविरतिप्राप्तिर्भवति । ___ इदमुक्तं भवति-क्षेत्रम् ऊर्ध्वाधस्तिर्यग्लोकरूपम् । तत्रोप्रलोके देशविरतिसर्वविरतिरूपसामायिकयोः क्षणो नास्ति, अवशिष्टयोः क्षणोऽस्ति । अधोलोके
जिस क्षेत्र में सर्वविरतिरूप चारित्र की प्राप्ति इस जीव को होती है उसका नाम क्षेत्रक्षण है। अधोलोक-ग्राम-संवलित अर्थात् सलिलावतीविजययुक्त तिर्यग्लोक में ही, वहां पर भी समयक्षेत्र में ही, वहां भी पन्द्रह कर्मभूमियों में ही, वहां पर भी भरतक्षेत्र की अपेक्षा से २५॥ देशों में ही इस जीव को चारित्र की प्राप्ति होती है। यह क्षेत्र रूप अवसर भी दुर्लभ है, क्यों कि अन्यक्षेत्रों में सम्यक्त्वसामायिक और श्रुतसामायिक, इन दो की उपलब्धि, तथा किन्हीं २को देशविरति रूप चारित्रकी उपलब्धि की संभावना है, परन्तु वहां पर जीवों को सर्वविरति का लाभ नहीं होता है। ___ ऊर्ध्वलोक, अधोलोक, और तिर्यग्लोक, इस प्रकार क्षेत्र ३ प्रकार का है। इनमें ऊर्ध्वलोक में देशविरति और सर्वविरति रूप सामायिक धारण करने का अवसर ही नहीं है। सम्यक्त्वसामायिक और श्रुतसामायिक इन दो की जीव को वहां प्राप्ति हो सकती है। अधोलोक में भी अधो
જે ક્ષેત્રમાં સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ આ જીવને થાય છે તેનું નામ ક્ષેત્રક્ષણ છે. અલકઝામસંવલિત અર્થાત્ સલિલાવતીવિજયયુક્ત તિર્યશ્લોકમાં, ત્યાં પણ સમયક્ષેત્રમાં જ, ત્યાં પણ પંદર કર્મભૂમિઓમાં જ, ત્યાં પણ ભરતક્ષેત્રની અપેક્ષાથી સાઢાપચીસ (૨૫) દેશમાં આ જીવને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તે ક્ષેત્રરૂપ અવસર પણ દુર્લભ છે. કારણ કે અન્ય ક્ષેત્રોમાં સમ્યક્ત્વસામાયિક અને સામાયિક, આ બન્નેની ઉપલબ્ધિ, તથા કોઈ કેઈ ને દેશવિરતિરૂપ ચારિત્રની ઉપલબ્ધિની સંભાવના છે, પરંતુ તે જગ્યાએ જીવેને સર્વવિરતિને લાભ થતું નથી.
ઉદ્ભૂલોક, અલેક અને તિર્યાશ્લોક, આ પ્રકારે ક્ષેત્ર ત્રણ પ્રકારના છે. તેમાં ઉર્ધ્વલોકમાં દેશવિરતિ અને સર્વવિરતિરૂપ સામાયિક ધારણ કરવાનો અવસર જ નથી. સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિક, આ બેની જીવને ત્યાં પ્રાપ્તિ થઈ
શ્રી આચારાંગ સૂત્ર : ૨