Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. १
१०३
आयु कर्मका स्वभाव नियत समय तक जीवको उस २ पर्यायमें रोक रखने का है, नाम कर्मका स्वभाव चित्रकार की तरह शरीरादिकों को अनेक रूपमें परिणमाने का है, गोत्रका स्वभाव ऊँच नीच कुल में पैदा कराने का तथा अन्तराय कर्म का स्वभाव आत्मा के वीर्य के घात करने का है । प्रदेशबन्ध वह है - जिसकी वजह से दूध और पानी की तरह आत्मा और कर्म के अनन्तानन्त प्रदेशों का एकीभाव जैसा संबंध हो जाता है । यह दोनों प्रकार का बंध, मन वचन काय के योगों से होता है। स्थितिबंध - कर्मों में आत्मा के साथ रहने की मर्यादा को कहते हैं । फल देने की शक्ति की हीनाधिकता को अनुभागबंध कहते हैं । ये स्थितिबंध और अनुभागबंध कषायों से होते हैं । कर्मोंका आत्माके साथ बंध होता है, इसका यह मतलब नहीं है कि आत्मा कर्म हो जाता है, अथवा कर्म आत्मा रूप हो जाते हैं । प्रत्येक द्रव्यमें एक अगुरु-लघु नामकी शक्ति रहा करती है, जिसकी वजह से एक द्रव्य दूसरे द्रव्यरूप नहीं हो सकता । इस शक्ति के सद्भाव से प्रत्येक द्रव्य अपने स्वरूप में सदा कायम बना रहता है । हर एक द्रव्य में इन छह गुणों का कि जिनको सामान्य गुण कहते हैं सदा निवास रहता है। (१) अस्तित्व- इस गुण के निमित्त से द्रव्य
ગૃદ્ધ બનાવવાનો છે. આયુક`ના સ્વભાવ નિયત સમય સુધી જીવને તે તે પર્યોચમાં રોકી રાખવાના છે. નામકર્મના સ્વભાવ ચિત્રકારની માફ્ક શરીરાદિકોને અનેક રૂપમાં પરિણમાવવાના છે. ગોત્રના સ્વભાવ ઉંચ નીચ કુળમાં પેદા કરાવવાનો અને અન્તરાય કના સ્વભાવ આત્માના વીર્યનો ઘાત કરવાના છે. પ્રદેશખ ધ તે જ છે, જેની મારફત દૂધ અને પાણી માફક આત્મા અને કને અનન્તાનન્ત પ્રદેશના એકીભાવ જેવા સબંધ થઈ જાય છે. એ બન્ને પ્રકારના બંધ મન વચન કાયાના ચેાગોથી થાય છે. સ્થિતિબંધ-કર્મોમાં આત્માની સાથે રહેવાની મર્યાદાને કહે છે, ફળ દેવાની શક્તિની હીનાધિકતાને અનુભાગબંધ કહે છે. એ સ્થિતિમધ અને અનુભાગમ ધ કષાયાથી થાય છે. કર્મોના આત્મા સાથે બંધ થાય છે, તેના એ મતલબ નથી કે આત્મા કર્મ બની જાય છે, અથવા ક આત્મારૂપ બની જાય છે. પ્રત્યેક દ્રવ્યમાં એક અનુરૂલઘુ નામની શક્તિ રહ્યા કરે છે, જેની મારફત એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ બની શકતું નથી. આ શિકતના સદ્દભાવથી પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વરૂપમાં સદા કાયમ બની રહે છે. દરેક દ્રવ્યમાં આ છ ગુણા કે જેને સામાન્ય ગુણુ કહે છે તે સદા નિવાસ કરી રહેલા છે. १ अस्तित्व - गुना निमित्तधी द्रव्यनो अर्ध वक्त नाश नथी थतो.
શ્રી આચારાંગ સૂત્ર : ૨