Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१०५
अध्य० २. उ.१
प्रश्न-यदि आत्मा पहले शुद्ध था ऐसा मान लिया जावे तो क्या हानि है? __ उत्तर-बड़ी भारी हानि है। इस प्रकार की मान्यता में कर्म के संबंध के पहिले आत्मा शुद्ध ठहरेगा, और फिर उसको कर्मका संबंध मानने से सिद्धात्माओं को भी कर्म का संबंध मानना पड़ेगा। ऐसा तो है नहीं-शुद्ध में अशुद्धता आ सकती नहीं । सिद्ध अवस्था शुद्ध अवस्था है। अशुद्ध से शुद्ध होता है, इसीलिये बन्ध से ही मोक्ष कहा गया है।
प्रश्न-कर्म के फल देने की कोई विशेष विधि है ?
उत्तर-हां, है। जब कर्म बंधते हैं तब उनके पकने के लिये कुछ काल चाहिये, बांधे हुए कर्म उसी समय उद्यमें नहीं आने लगते। इनका हिसाब तो खेतमें पड़े हुए बीज की तरह है। जिस प्रकार खेत में बोया गया बीज कुछ काल के बाद ही पकता है ठीक इसी प्रकार बांधे हुए कर्म को पकने में भी समय लगता है । इस समयका नाम अबाधाकाल है। इस आवाधाकाल का यह हिसाब है कि-एक कोड़ाकोड़ी सागर की स्थितिवाले कर्म में उसका अबाधाकाल १०० वर्ष का पड़ता है, सत्तर ७० कोडाकोडी सागर की स्थितिवाले मोहकर्म में ७००० वर्षका
પ્રશ્ન–કદાચ આત્મા પહેલાં શુદ્ધ હતું તેમ માની લેવામાં આવે તે શું
७२४त छ ?
ઉત્તર—ઘણી ભારી હાનિ છે. આ પ્રકારની માન્યતામાં કર્મના સંબંધના પહેલા આત્માને શુદ્ધ માનવું પડશે. અને પછી તેને કર્મને સંબંધ માનવાથી સિદ્ધાત્માઓને પણ કર્મને સંબંધ માનવો પડશે. એવું તો છે નહિ. શુદ્ધમાં અશુદ્ધતા આવી શકતી નથી. સિદ્ધ અવસ્થા શુદ્ધ અવસ્થા છે. અશુદ્ધથી શુદ્ધ છે. માટે બંધથી જ મેક્ષ કહેવાય છે.
प्रश्न-मना ॥ पानी oil विशेष विधि छ ?
ઉત્તર–હા. છે. જ્યારે કર્મ બંધાય છે ત્યારે તેને પાકવા માટે થોડો વખત જોઈએ, બાંધેલા કર્મ તે વખત ઉદયમાં આવવા લાગતા નથી તેને હિસાબ તે ખેતરમાં પડેલા બી માફક છે. જે પ્રકારે ખેતરમાં વાવેલા બી થોડા વખત પછી પાકે છે તે પ્રકારે બાંધેલા કર્મને પાકવામાં પણ થોડો વખત લાગે છે. તે સમયનું નામ અબાધાકાલ છે. આ અબાધાકાલનો એ હિસાબ છે કે એક કડાછેડી સાગરની સ્થિતિવાળા કર્મમાં તેની અબાધા ૧૦૦ વર્ષની પડે છે ૭૦ કડાછેડી સાગરની સ્થિતિવાલા મોહકર્મમાં ૭૦૦૦ વર્ષને અબાધાકાળ
શ્રી આચારાંગ સૂત્ર : ૨