Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. १
इससे इसे देशविरति या सर्वविरति की प्रासि नहीं हुई है, परन्तु समकित की प्राप्ति होने के बाद ज्यों ही यह आगे बढनेका प्रयास करता है त्यों ही इसको या तो देशविरति होती है या सर्वपिरति । देशविरति से मुक्ति नहीं, अतः जब यह अपने पुरुषार्थ की दिशाको आगे बढ़ाता है तब सर्वविरति के लाभ से यह अपने को पवित्र करता है और वास्तविक तप संयम का आराधक बन जाता है, अतएव परमार्थज्ञ-परम-उत्कृष्ट जो अर्थ= आत्मा का स्वरूप, उसका ज्ञ-ज्ञाता हो जाता है । देशविरति में आत्मा प्राणातिपातादिक पांच आत्रयोंका एक देशसे त्यागी होता है और सर्व विरतिमें उनका सर्व प्रकार से त्याग हो जाता है। वहां समस्त जीवों पर समताभाव रहता है। आत्माका निजस्वरूप जो ज्ञाता-द्रष्टापना है वह इस तपसंयमकी अवस्था में प्रकट हो जाता है। ___ सूत्रमें-“दुक्खं पत्तेयं सायं” जो पद है वह इस बातकी पुष्टि करता है-यह दुःख और सुख, पाप और पुण्य से होते हैं, अतः “संसार के समस्त प्राणियों को रोगादिक वेदना आदि के समय अपने द्वारा किये गये कर्मका विपाक अवश्य भोगना पड़ता है" ऐसा समझकर हे भव्य ! जब तक अपने शरीरमें रोगादिकों का उदय नहीं होता, और जब तक सचेष्टता बनी हुई है, तथा जब तक स्वजन संबंधी अपने से તેનાથી તેને દેશવિરતિ અને સર્વવિરતિ પણ પ્રાપ્ત થયેલ નથી. પરંતુ સમકિતની પ્રાપ્તિ થયા બાદ જ્યારે તે આગળ વધવાને પ્રયાસ કરે છે ત્યારે તેને દેશવિરતિ થાય છે, અથવા સર્વવિરતિ. દેશવિરતિથી મુક્તિ નહિ માટે જ્યારે એ પોતાના પુરૂપાર્થની દિશાને આગળ વધારે છે, ત્યારે સર્વવિરતિના લાભથી તે પિતાને પવિત્ર કરે છે, અને વાસ્તવિક તપ સંચમને આરાધક બની જાય છે, એટલે પરમાર્થશ–પરમ–ઉત્કૃષ્ટ જે અર્થ= આત્માનું સ્વરૂપ તેને સત્રજ્ઞાતા થાય છે. દેશવિરતિમાં આત્મા પ્રાણાતિપાતાદિક પાંચ આશ્રવોને એક દેશથી ત્યાગી થાય છે અને સર્વવિરતિમાં તેને સર્વ પ્રકારથી ત્યાગ થઈ જાય છે. ત્યાં સમસ્ત જી ઉપર સમતાભાવ રહે છે. આત્માનું નિજ સ્વરૂપ જે જ્ઞાતા-દ્રષ્ટાપન છે તે આ તપ સંયમની અવસ્થામાં પ્રગટ થઈ જાય છે.
सूत्रमा “ दुक्खं पत्तेयं सायं" रे ५४ छे ते २ वातनी पुष्टि ४२ छતે દુઃખ અને સુખ પાપ અને પુણ્યથી થાય છે, માટે “સંસારના સમસ્ત પ્રાણીઓને રેગાદિક વેદના આદિના સમયે પોતાનાથી કરેલા કર્મને વિપાક અવશ્ય ભગવ પડે છે.” એવું સમજીને હે ભવ્ય ! જ્યાં સુધી પિતાના શરીરમાં શેગાદિકનો ઉદય નથી થતો, અને જ્યાં સુધી સચેષ્ટતા બનેલ છે, અને જ્યાં સુધી
શ્રી આચારાંગ સૂત્ર : ૨