Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. १
यद्वा-यदन्यैः कैरप्याश्चर्यगृहोद्यानादिकं पूर्वं न कृतं तत्सर्वं करिष्यामीति मन्यमानः प्रयतत इति तात्पर्यम् । सततं व्यग्रो भूत्वा नानाविधशस्त्रोपघातमवृत्तो भवतीति भावः ॥ मु० ५ ॥
प्रवृत्त होता है। यह संसारमें फंसा है - स्त्रीपुत्रादिकों में गृद्ध बना हुआ है । उनके निर्वाह के लिये सर्वप्रथम द्रव्यकी इसे जरूरत होती है परन्तु निर्वाह लायक साधनोंको करते हुए भी मनमाना द्रव्य इसे प्राप्त नहीं होता है, इसलिये उसकी प्राप्ति के लिये यह न्याय अन्याय मार्गका विचार न कर येन केन प्रकारेण द्रव्य के संग्रहके लिये हननादि क्रियाओं में प्रवृत्ति करता है ।
अथवा - " अकृतं करिष्यामि " इसका यह भी अर्थ होता है कि 'जो मकान वगैरह, अथवा बगीचा वगैरह हमारे पूर्वजोंने नहीं करवाये उन्हें अब मैं करवाऊंगा' ऐसा सोच कर जब वह उनकी तैयारी कराने में प्रयत्नशील होता है उस समय जिस स्थान पर इसे बगीचा वगैरह की तैयारी करानी है उस स्थान की वह सफाई कराने में प्रवृत्त होता है। यदि उस स्थान पर कोई झाडी वगैरह खड़ी होती है तो यह उसे कटवाता है, अथवा जो शक्य होता है तो उसे स्वयं भी काटता है । इस प्रकार यह प्रमादी व्यक्ति स्त्रीपुत्रादिकों में गृद्ध बनकर अकृत के करने में लग जाता है, अतः इस स्थिति में वह षड्जीवनिकाय का घातक होता है ॥ ०५ ॥
વામાં પ્રવૃત્ત થાય છે. તે સંસારમાં સેલા છે. સ્ત્રી-પુત્રાદિકોમાં ગૃદ્ધ બનેલા છે. તેના નિર્વાહ માટે સર્વાં પ્રથમ દ્રવ્યની તેને જરૂરત પડે છે, પરંતુ નિર્વાહલાયક સાધનાને કરતાં છતાં પણ મનમાન્યું દ્રવ્ય તેને પ્રાપ્ત થતું નથી માટે તેની પ્રાપ્તિ માટે તે ન્યાય અન્યાય માનો પણ વિચાર ન કરીને ચેન કેન પ્રકારેણ દ્રવ્યના સંગ્રહ માટે હણવાદિ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે.
ન
"
अथवा – “ अकृतं करिष्यामि " मेनो मे पशु अर्थ थाय छे - भडान વિગેરે અથવા બગીચા વિગેરે અમારા પૂર્વજોએ નહિ મનાવ્યા તે હું બનાવીશ એવા વિચાર કરીને જ્યારે તે તેની તૈયારી કરાવવામાં પ્રયત્નશીલ થાય છે તે વખતે જે સ્થાન પર તેને ખગીચા વિગેરેની તૈયારી કરાવવાની છે તે સ્થાનની તે સફાઈ કરાવવમાં પ્રવૃત્ત થાય છે. કદાચ તેવા સ્થાનપર કાઈ ઝાડી વિગેરે આડુ ખડુ' હાય તે તેને તે કપાવી નાંખે છે, અથવા જે શકય હાય છે તેને પોતે કાપે છે. આ પ્રકાર આ પ્રમાદી વ્યક્તિ શ્રી પુત્રાદિકોમાં ગૃદ્ધ બની અકૃત કરવામાં લાગી જાય છે માટે આ સ્થિતિમાં તે ષડ્જવનિકાયના ઘાતક થાય છે ! સૂ૦ ૫ ૫
શ્રી આચારાંગ સૂત્ર : ૨