Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. १ क्षणभंगुर है तो उसके द्वारा संयमकी जितनी भी आराधना हो सके शुद्ध मन, वचन और काय से कर लेनी चाहिये, इसी में बुद्धिमानी है। शुद्ध आराधित थोड़ा भी संयम अनन्त कर्मों की निर्जरा का कारण माना गया है । जिस प्रकार संतप्त लोहेका गोला पानीको चारों ओर से खींचता है, उसी तरह असंयम जीवन भी विषयकषायों के द्वारा चारों
ओर से कार्मणवर्गणाओंको खींचकर उन्हें कर्मरूप से परिणत कर उनसे लिप्त होता रहता है । असंयमी कार्मणवर्गणाओं को खेंच उन्हें कर्मरूप में क्यों परिणमाता है ? इसका उत्तर देते हुए सूत्रकार कहते हैं
'जीविए इह जे पमत्तासे हंता' इत्यादि।।
निरन्तर आयुष व्यतीत हो रही है-अंजलि में रखे हुए जल की तरह क्षण २ में आयुकर्म की स्थिति घट रही है-फिर भी प्राणी असंयमजीवनवाला ही बना हुआ है, विषय और कषायों में लवलीन हो रहा है, रातदिन विकथा और कषाय एवं पांचइन्द्रियों के विषय सेवन करने में ही जुटा हुआ है। प्रमादी व्यक्ति सकषाय योगवाला होता है-सकषाय योगवाला होने से ही उसकी प्रवृत्ति षड्जीवनिकाय के उपमर्दन करने में होती रहती है। उसे इस बातका जरा भी विचार नहीं आता कि मेरी પણ બંધ થઈ જાત. માટે જ્યારે જીવન ક્ષણભંગુર છે તે તે દ્વારા સંયમની જેટલી પણ આરાધના થઈ શકે તેટલી શુદ્ધ મન-વચન-કાયાથી કરી લેવી જોઈએ. તેમાં જ બુદ્ધિમાની છે. શુદ્ધ આરાધિત છેડે પણ સંયમ અનંત કર્મોની નિજેરાનું કારણ મનાય છે. જે પ્રકારે સંતપ્ત લેઢાને ગળે ચારે બાજુથી પાણીને ખેંચે છે, તે પ્રકારે અસંયમ જીવન પણ વિષય કષા દ્વારા ચારે તરફથી કામણું વર્ગણાઓને ખેંચીને તેને કર્મરૂપ પરિણમન કરી તેનાથી લિપ્ત થઈ જાય છે. અસંયમી કામણ વર્ગણાઓને ખેંચી તેને કમરૂપ શા માટે પરિણુમાવે छ ? ते उत्तर मापता सूत्र४२ ४ छ-'जीविए इह जे पमत्ता से हता' इत्यादि.
નિરંતર આયુષ્ય વ્યતીત થઈ રહ્યું છે, અંજળીમાં રાખેલા પાણી માફક ક્ષણ ક્ષણમાં આયુકર્મની સ્થિતિ ઘટી રહી છે તે પણ પ્રાણું અસંયમ જીવનવાળા જ બની રહે છે. વિષય અને કષાયમાં જ લવલીન થઈ રહે છે. રાતદિન વિકથા અને કષાય અને પાંચ ઇન્દ્રિયેના વિષય સેવન કરવામાં જ મચ્યા રહે છે. પ્રમાદી વ્યક્તિ સકષાય વેગવાલા થાય છે. સકષાય ગવાલા હોવાથી જ તેની પ્રવૃત્તિ ષડજીવનિકાયનું ઉપમર્દન કરવામાં જ બની રહે છે. તેને આ વાતને જરા પણ વિચાર આવતું નથી કે
શ્રી આચારાંગ સૂત્ર : ૨