Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
९२
आचारागसूत्रे इस प्रवृत्ति से त्रस अथवा स्थावर जीवोंका घात हो रहा है। अनेक अनर्थकारी सावध क्रियाओं को वह करते हुए नहीं हिचकता है । इस लिये वह प्रमादी व्यक्ति शब्दादि विषयों में गृद्ध बनकर उन-उस स्थावर जीवोंका हनन करनेवाला होता है । जहां अयतनापूर्वक प्रवृत्ति है वहां प्रमत्तयोग होने से हिंसा होती ही है, इसलिये प्रमादी व्यक्ति 'हंता' कहा जाता है ।जो रातदिन अपनी प्रवृत्ति को कुत्सित करनेवाली क्रियाओं के सेवन में लगाता रहता है वह एक प्रकार से उस तर्फ से इतना विवेकशुन्य हो जाता है कि फिर उसे उस काम से जरा भी धृणा या संकोच नहीं होता, दया जैसी वस्तु उसके हृदय में देखने को ही नहीं मिलती। जिस प्रकार ठक २ शब्द होते रहने पर भी ठठेरे का कबूतर निर्भय होकर अपने स्थान पर बैठा रहता है अर्थात् उस जगह उसे बैठने में जरा भी संकोच नहीं होता है, उसी प्रकार जो बार बार हिंसा-झूठ-आदि पांच आत्रवों के सेवन करने में तत्पर रहते हैं वे इतने दयारहित और उस कार्य के करने में इतने विवेकशून्य बन जाते हैं कि उन कामों को करते हुए जरा भी नहीं लजाते, या उनके किये बिना उन्हें चैन नहीं पडता। यदि वे बाहर में उस तरह की प्रवृत्ति न भी करेंतो भी उनकी मानसिक प्रवृत्ति મારી આ પ્રવૃત્તિથી ત્રસ અને સ્થાવર જીવોને ઘાત થઈ રહ્યો છે. અનેક અનર્થ કારી પાપમય ક્રિયાઓને કરતાં જરા પણ થડકતે નથી. માટે તે પ્રમાદી વ્યક્તિ શબ્દાદિ વિષમાં ગૃદ્ધ બનીને આ ત્રણ સ્થાવર જીવને ઘાત કરવાવાળો બને છે, જ્યાં અયતનાપૂર્વક પ્રવૃત્તિ છે ત્યાં પ્રમત્ત યોગ હોવાથી હિંસા થયા કરે છે, भाट प्रभादी व्यठित 'हता' उपाय छे. रे रातहियस पोतानी प्रवृत्तिने मुसित કરવાવાળી ક્રિયાઓના સેવનમાં લગાડતું રહે છે. તે એક પ્રકારે એક તરફથી એવો વિવેકશન્ય થઈ જાય છે કે તેને તે કામથી જરા પણ ઘણા અગર સંકોચ થતું નથી. દયા જેવી વસ્તુ તેના હૃદયમાં દેખવામાં આવતી નથી. જે પ્રકારે ઠક ઠક શબ્દ થવા છતાં પણ કંસારાની જગ્યા પાસેનું કબુતર નિર્ભય બની પિતાના સ્થાન પર જ બેસી જ રહે છે. અર્થાત્ તે જગ્યા ઉપર બેસવામાં તેને જરા પણ સંકોચ થતું નથી, તે પ્રકારે જે વારંવાર હિંસા, જુડ, આદિ પાંચ આશ્રનું સેવન કરવામાં તત્પર રહે છે તે એટલા દયારહિત અને તે કાર્ય કરવામાં વિવે. કશૂન્ય બની જાય છે કે તેવા કામે કરવામાં તે જરા પણ લાજ મર્યાદા રાખતે નથી, અગર તેવા કામ કર્યા વિના તેને ચેન પડતું નથી. કદાચ તે બહારમાં તેવા પ્રકારની પ્રવૃત્તિ ન કરે તે પણ માનસિક પ્રવૃત્તિ તેની સુતાં ઉઠતાં બેસતાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨