Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ટ
आचाराङ्गसूत्रे
6
,
भ्रष्ट जातोsहं, त एवं साम्प्रतं ममाशनवसनादिकार्येऽपि विमनसो भवन्तीति महत्कष्टम्, किमधिकेन मद्वचनमपि तेषां विषायते, इत्येवंविधवाक्यैर्निजपरिवारान् वृद्धो धिकरोतीति भावः । अतो हे आत्मन् ! ' नालं ते तव त्राणाय वा शरणाय वेति ' त्राणाय वा' दौर्बल्यपीडादिरूपापदुद्धरणाय, शरणाय वा= निर्मयावस्थानाय वा न अलं समर्थाः । अत्र वा - शब्दोऽर्थान्तरद्योतकस्तेन कदाचिजिनके कारण कल्याणमार्गसे दूर रहा वेही अब मेरे खाने-पीने पहिनने के इन्तजाम करनेमें भी मन नहीं लगा रहे हैं, यह कितने कष्ट की बात है ? अरे ! अधिक क्या कहा जाय उन लोगोंको तो अब मेरा बोलना भी विष जैसा मालूम पडता है । इस प्रकार के वचनोंसे वह वृद्ध उन आत्मीय जनों की निन्दा करता है और उन्हें धिक्कारता है, इसलिये सूत्रकार कहते हैं कि
" नालं ते तव त्राणाय वा शरणाय वा " इति ।
हे आत्मन् ! जिन पर पदार्थोंका तूने अपनी रक्षा के ख्याल से पालन पोषण किया है वे कोई तेरी इस वृद्धावस्थाजन्य दुर्बलतासे अथवा उस समयमें होनेवाले अनेक कष्टरूप आपत्तियों से तेरा उद्धार नहीं कर सकते हैं और न तुझे शरण देने के लिये ही समर्थ हो सकते हैं । इस वाक्यमें जो " वा " शब्द आया है वह इस बातका सूचक है कि यदि पूर्व पुण्यके उदयसे कोई ऐसे आत्मीय जन मिले हों जो मातापिताके વ્યાકુળ ચિત્ત રાખી અસાવધાનીપૂર્વક પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી, અને હજી સુધી પણ મે' જેના કારણે કલ્યાણ માર્ગથી દૂર રહ્યો તે આજ મારા ખાવામાં –પીવામાં પહેરવામાં સગવડ કરી આપવાજરા પણું મન લગાડતા નથી, તે કેટલા દુઃખની વાત છે ? અરે ! અધિક શું કહેવું, તે લેાકેાને તો હવે મારૂ ખેલવું પણ ઝેર જેવું લાગે છે. આ પ્રકારના વચનેાથી તે વૃદ્ધ તે આત્મીય જનાની નિંદા કરે છે અને તેને ધિક્કારે છે તેને માટે સૂત્રકાર કહે છે કે
" इति
" नालं ते तव त्राणाय वा शरणाय वा
હું આત્મન્ ! જે પરપદાર્થોનું તે પોતાની રક્ષા માટે પાલન પોષણ કર્યું. છે તે કાઇ તારી આ વૃદ્ધાવસ્થાજન્ય દુર્બલતાથી અથવા આ સમયમાં થનાર અનેક કષ્ટરૂપ આપત્તિઓથી તારો ઉદ્ધાર કરી શકતા નથી, અને તને શરણુ દેવામાં પણ સમર્થ નથી. આ વાકચમાં જે “વા” શબ્દ આવ્યો છે તે આ વાતના સૂચક છે કે કદાચ પૂર્વ પુણ્યના ઉદ્દયથી કોઈ આવા આત્મીય જન મળ્યાં હોય જે માતા-પિતાની વૃદ્ધાસ્થામાં ભક્તિ કરતા હોય, તેમની દરેક પ્રકારની સેવા
શ્રી આચારાંગ સૂત્ર : ૨