Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. १
७९
आश्चर्यकारित्वञ्चात्र त्रिकरणत्रियोगैः कनककामिन्यादिसकलबस्तुपरित्यागित्वेन । यद्वा सकलपाणिगणेषु मित्रभावेन । अथवाऽन्तर्मुहूर्तान्तर्गताऽष्टसमयमात्र संस्पृष्टत्वेऽप्यनन्तकर्मनिर्जरकत्वेन बोध्यम् ।
लगाम ही तो घोडे को बैठने वाले के अधीनस्थ करती है, इन्द्रियांरूपी घोडे भी इसी संयम की बागडोर - लगाम से आत्मा के अधीन बन जाते हैं, तब " समो निंदापसंसासु तहा माणावमाणओ " अर्थात् वह निन्दा और प्रशंसाको तथा मान और अपमानको समान समझता है । यह कहने की ही बात नहीं है-अनुभव सिद्ध विषय है । क्या संयमियों के समक्ष परस्पर विरोधी जीव मैत्रीभाव धारण कर बैठे हुए नहीं सुने हैं ?, संयम वह अंजन है कि जिसके लगते ही आंतर चक्षुओंकी यह कल्पना कि "यह मित्र है, यह शत्रु है ” बिलकुल नष्ट हो जाती है। यह संयमी जीव यद्यपि बाह्य जगत में विचरण करता है तो भी बाह्य जगत में वह जल में कमल की तरह अलिप्त ही रहता है, अतः शत्रु, मित्र, इष्ट, अनिष्ट आदि समस्त कल्पनाओं को ममत्वजन्य बुद्धि का विकार मानकर वह उनसे इकदम परे हो जाता है। इसी अभिप्राय को लेकर टीकाकार ने " यद्वा सकलप्राणिगणेषु मैत्री भावेन" इस पद से इसका खुलासा किया है। समताभाव संयमका सर्वप्रथम गुण है । जिस
"
જ થઈ જાય છે—એક જ જેવું માલૂમ પડે છે. લગામ જ તો ઘેાડાને બેસનારના અધીનમાં કરે છે. ઇન્દ્રિયા રૂપી ઘેાડા પણ આ સંયમરૂપ લગામથી આત્માને आधीन थर्ध रहे छे. त्यारे “ समो निंदापससासु तहा माणावमाणओ” अर्थात् તે નિંદા અને પ્રશંસાને તથા માન અને અપમાનને સમાન સમજે છે એ કહેવાની જરૂર રહેતી નથી, કારણ કે આ અનુભવસિદ્ધ વિષય છે. શું સંચમીના સમક્ષ પરસ્પર વિરાધી જીવ મૈત્રીભાવ ધારણ કરીને બેઠેલાં નથી સાંભળ્યાં ?, સંયમ તે અંજન છે કે જેનાથી આંતરચક્ષુની એ કલ્પના કે “આ મિત્ર છે, આ શત્રુ છે” બિલકુલ નષ્ટ થઈ જાય છે. તે સંયમી જીવ હજી સુધી બાહ્ય જગતમાં વિચરણ કરે છે તા પણ તે બાહ્ય જગતમાં તે જલમાં કમલની માફક અલિપ્ત જ રહે છે, માટે શત્રુ, મિત્ર, ઈષ્ટ, અનિષ્ટ, એ બધી કલ્પનાઓ મમત્વજન્ય બુદ્ધિના વિકાર માનીને તે તેનાથી એકદમ દૂર થઈ જાય છે. આ અભિપ્રાયને લઇને ટીકાકારે " यद्वा सकलप्राणिगणेषु मैत्रीभावेन ” से पहथी तेनो खुसासो अरेस छे. સમતાભાવ સયમના સંપ્રથમ ગુણ છે. જેમ સૂર્યના ઉદયથી અંધકારનો નાશ
શ્રી આચારાંગ સૂત્ર : ૨