Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य० २. उ. १ त्पूर्वपुण्योदयेन वृद्धावस्थायां पुत्रादयोऽतिभक्तास्तवापमानं नैव कुर्वन्ति तथापि ते गृद्धायस्थाजनितदुःखपरिमोचका न मयितुमर्हन्तीति तात्पर्यमवगम्यते । ___ अथ यदि पुत्रकलत्रादयः सेवापरा दुःखभारभरमग्नाः सन्तीत्यालोच्य तेषां दुःखोद्धाराय तव चेतसि चिन्ता स्यादपि तथापि तदुद्धारः कर्तुमशक्य इति दर्शयति'त्यमपि तेषां नालं त्राणाय वा शरणाय वे'-ति, त्वं वृद्धो न तेषां दुर्दशापदुद्धारकोनापि तदाश्रयो भवितुमर्हसि सामर्थ्याभावादिति भावः । वृद्धावस्था में भी अतिभक्त हों, उनकी हर तरहसे सेवा चाकरी करने में कोई कर-कसर न रखते हों, उनका जरा भी तिरस्कार नहीं करते हों तो भी इस वृद्धावस्थामें होनेवाले जो अनेक कष्ट हैं चाहें वे शारीरिक हों चाहें मानसिक हों, चाहें वाचिक हों उनसे वे उनका उद्धार नहीं कर सकते।
वृद्धावस्थामें यदि यह वृद्ध चाहे कि-मैं-अपने सेवक पुत्र कलत्रादिकों का जो रात दिन मेरी सेवा करनेमें ही लगे रहते हैं, और जो विचारे दुःखों से पीडित हो रहे हैं मैं उन्हें कष्टसे निर्मुक्त कर+' तो इस प्रकारका भी उसका विचार करना व्यर्थ ही है, इसी बातको प्रकट करते हुए सूत्रकार कहते हैं-"त्यमपि तेषां नालं त्राणाय वा शरणाय वा” इति । भाई ! वृद्धावस्थामें तुझे इस प्रकारकी चिन्ता करना ठीक नहीं है, कारण कि तुम स्वयं अशक्त हो तब तुम उन दुर्दशामें फँसे हुए अपने पुत्र कलत्रादिकों के उद्धारक कैसे हो सकते हो और कैसे उनके ચાકરી કરવામાં કેઈપણ પ્રકારની કસર રાખતા ન હોય, તેને જરા પણ તિરસ્કાર કરતા નથી તો પણ આ વૃદ્ધાવસ્થામાં થનાર જે કષ્ટો છે ભલે તે શારીરિક હોય કે માનસિક હોય, અગર વાચિક હોય, તેનાથી તેઓ તેમને ઉદ્ધાર કરી શકતા નથી.
વૃદ્ધાવસ્થામાં કદાચ તે વૃદ્ધ ચાહે કે-“મારા સેવક પુત્ર કલત્રાદિક, જે રાત દિવસ મારી સેવા કરવામાં જ લાગ્યા રહે છે અને જે બિચારા દુઃખોથી પીડિત થઈ રહ્યા છે, હું તેમને કષ્ટથી નિર્મુક્ત કરી દઉં” તો તેને આ પ્રકારને પણ વિચાર વ્યર્થ જ છે. આ વાતને પ્રગટ કરવા સૂત્રકાર કહે છે–
" त्वमपि तेषां नालं त्राणाय वा शरणाय चा" इति
ભાઈ! વૃદ્ધાવસ્થામાં તારે આ પ્રકારની ચિંતા કરવી ઠીક નથી, કારણ કે તું પોતે અશક્ત છે ત્યારે તું આવી દુર્દશામાં ફસેલાં પોતાનાં પુત્ર કલત્રાદિકોને
શ્રી આચારાંગ સૂત્ર : ૨