Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४
आचारागसूत्रे गन्धं जिघ्रति, रसनेन रसमास्वादयति, स्पर्शनेन कर्कशकठोरादिकं स्पृशति, इति कथमेकस्मिन् समये शब्दादिविषयकज्ञानं संजायते ? इति चेन्न, समयभेदेऽपि कमलपत्रशतवेधनवत्सूक्ष्मतया तस्य ज्ञातुमशक्यत्वात् ।
एष चोपयोगक्रमः-आत्मा मनसा युज्यते, मनश्चेन्द्रियेण, इन्द्रियाणि च विषयसंयुक्तानि भूत्वा तत्तद्विषयग्राहकाणि भवन्ति, अतो मनसोऽन्तःकरणत्वं सर्वानुगामित्वञ्चोपपद्यते ॥ ___ उत्तर-इन पांच इन्द्रियों से होने वाले ज्ञानोंमें भी समयका भेद अवश्य है परन्तु यह समयका भेद अति सूक्ष्म होनेसे जाना नहीं जाता है। जिस प्रकार कमलके सैंकडों पत्ते तीर के ऊपर रखकर वेधने से वे 'एक साथ ही विंध गये' ऐसा बोध होता है परन्तु वे एक साथ नहीं विधे, एक साथ विंधनेका उनमें भ्रम ही होता है, क्रम-क्रमसे ही वे विंधते हैं परन्तु उनके विंधनेका समय अति सूक्ष्म होनेसे उसमें क्रमिकताका बोध नहीं होता। उपयोगका क्रम इस प्रकार है-आत्मा मनसे संबंधित होता है, मन इन्द्रियों से, इन्द्रियाँ पदार्थोंसे संबंधित होकर अपने२ विषयकी ग्राहक होती है; इसीलिये मनका, 'अन्तःकरण' यह संज्ञा सार्थक है, क्योंकि यह अन्तरङ्ग करण है और इन्द्रियाँ बहिरंग करण हैं । प्रत्येक इन्द्रियके साथ इसका क्रमर से ही गमनरूप सम्बन्ध है इसलिये यह सर्वानुगामी है। ઉત્તર–આ પાંચ ઇન્દ્રિયથી થવાવાળાં જ્ઞાનમાં પણ સમયને ભેદ અતિ સૂક્ષ્મ
હેવાથી જાણી શકાતું નથી. જેમ કમલના સેંકડો પત્તા વિધવાથી તે “એક સાથે જ વિંધાઈ ગયા” એ બંધ થાય છે, પરંતુ તેઓ એકી સાથ વિંધાએલ નથી, એકી સાથે વિંધાવાને તેમાં ખાલી ભ્રમ જ છે. કમ કમથી જ તે વિંધાય છે, પરંતુ તેના વિંધાવાને સમય અતિ સૂક્ષ્મ હોવાથી તેમાં કમિકતાને બંધ થતું નથી. ઉપગને કમ આ પ્રકારે – છે. આત્મા મનથી સંબંધિત છે, મન ઈન્દ્રિયેથી ઇન્દ્રિય પદાર્થોથી સંબંધિત થઈ પિત–પિતાના વિષયની ગ્રાહક થાય છે માટે મનની “અંતઃકરણ” એ સંજ્ઞા સાર્થક છે, કારણકે તે અન્તરંગ કરણ છે અને ઇન્દ્રિયે બહિરંગ કરણ છે. પ્રત્યેક ઇન્દ્રિયની સાથે તેને કમ–કમથી જ ગમન રૂપ સંબંધ છે માટે તે સર્વાનુગામી છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨