Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
आचारागसूत्रे टीका-"यैर्वा सार्द्ध संवसति" इति, वा-शब्दोऽर्थान्तरसूचकः तेन यैः सह न संवसति ते परिवदन्तीति किमाश्चर्य, परं यैर्वा साथै संवसति तेऽपि निन्दन्तीत्यर्थः । यैर्वा पुत्रभानुभार्यादिभिः साईसह संवसति-सानुरागं निवसति यान् यौवनावस्थायां सर्वथा धनोपार्जनादिना परमादरेणोपकृत्य पुपोषेत्यर्थः। तेऽपि
वृद्धावस्थामें इस जीवकी कैसी दशा हो जाती है इसके लिये कहते हैं-" जेहिं वा सद्धि” इत्यादि ।
मूलार्थ-जिनके साथ यह रहता है वे आत्मीय जन भी वृद्धावस्थामें अथवा रोगादिके समयमें इसका तिरस्कार करने लग जाते हैं। यह भी उन आत्मीय जनोंकी उस हालतमें निन्दा करने लग जाता है इसलिये हे आत्मन् ! वे परिचित बन्धु तेरी रक्षा करनेके लिये, तुझे शरण देनेके लिये समर्थ नहीं हैं, और न तू भी उन अपने परिचित बन्धुओंकी रक्षा करनेके लिये, उन्हें शरण प्रदान करनेके लिये समर्थ है। उस अवस्थामें वह वृद्ध न हास्यके योग्य होता है न क्रीडाके लायक रहता है, न रतिमें समर्थ होता है और न विभूषाके लायक रहता है ॥३॥
“यैर्वा साध संवसति” यहां जो वा शब्द है वह अर्थान्तर का सूचक है, इससे यह बात प्रकट होती है कि यह जिनके साथ नहीं रहता है वे यदि इसका तिरस्कार या इसकी निन्दा करते हैं तो कोई अचरज की बात नहीं है, परन्तु आश्चर्य तो इस बातका है कि चिरपालित जिन
વૃદ્ધાવસ્થામાં આ જીવની કેવી દશા થઈ જાય છે તેના માટે કહે છે"जेहिं वा सद्धि" या.
મૂલાઈ –જેની સાથે તે રહે છે તે આત્મીયજન પણ વૃદ્ધાવસ્થામાં અથવા રોગાદિક સમયમાં તેને તિરસ્કાર કરવા લાગી જાય છે. તે પણ તે આત્મીયજનની તેવી હાલતમાં નિંદા કરવા લાગી જાય છે. માટે હે આત્મન ! તે પરિચિત બંધુ તારી રક્ષા કરવા માટે, તને શરણ દેવામાં સમર્થ નથી, અને તું પણ પોતાના પરિચિત બંધુઓની રક્ષા કરવામાં તેમજ શરણ દેવામાં સમર્થ નથી. તે અવસ્થામાં તે વૃદ્ધ હાસ્યને યોગ્ય હોતો નથી, તેમજ કીડાને લાયક પણ રહેતો નથી, અને રતિમાં પણ સમર્થ થતું નથી, તેમ જ વિભૂષાને લાયક પણ રહેતું નથી. ___“यैर्वा साधं संवसति', 2018 रे वा ५६ छ ते अर्थान्तरनुसूय४ છે તેથી એ વાત પ્રગટ થાય છે કે જેની સાથે નહિ રહેતા તે કદાચ તેને તિરસ્કાર અગર તેની નિંદા કરે તે કઈ અચરજની વાત નથી, પરંતુ આશ્ચર્ય તે એ વાતનું છે કે ચિરપાલિત જે પુત્ર ભાઈ અને સ્ત્રી સાથે તે ઘણે અનુ
શ્રી આચારાંગ સૂત્ર : ૨