Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. १ ठोरादिकं स्पृशति । इति नानाविधां दुर्दशामनुभूय नवद्वारेभ्यो विनिःसृतं कर्णमलादिकं घृणास्पदं वस्तु दर्श दर्शमत्यर्थ क्लान्तमना भवति ततः 'कथमेतादृशस्य मम मरणं नायाती-'त्यनिशं खट्वारूढः कासश्वासादिरोगाभिभूतः कफायतशय्यावसनादिको मुहुरुपतप्तो भवतीति निजशरीरं स्वस्मै सर्वथा न रोचते। उक्तश्च
ऐसी अनेक प्रकारकी दुर्दशाको भोगता हुआ यह वृद्ध सदा चित्तमें सन्तप्त होता रहता है । तथा शरीर के नव द्वारोंसे सदा निकलनेवाले कानके मेल तथा खेंखार आदि अपवित्र वस्तुओंको देख-देख कर नित्य ग्लानि करता रहता है परन्तु कर कुछ नहीं सकता, यह तो यही विचारता है कि मेरी मृत्यु कब आवे, ताकि इस दुःखसे छुटकारा मिल जावे, परन्तु इसके इस विचारसे कुछ होना जाना नहीं है, यह तो बिचारा अपनी खटिया पर पडा-पडाही कफ खाँसी श्वास आदि रोगोंसे दुःखित होता रहता है, कफ आदि मलोंको यह बाहर फेंकनेकी इच्छा करता है तो भी शारीरिक अशक्ति की वजहसे वे कपडों पर ही गिर जाते हैं, बाहरमें मलत्यागकी भावना होनेपर भी उठनेकी अशक्ति की वजह से खटिया पर ही टट्टी पेशाब हो जाती है, यह उसमें ही लथ-पथ हो कर पड़ा रहता है और दुःखी भी होता है, परन्तु कर-धर कुछ नहीं सकता। ऐसी परिस्थितिमें इसे स्वयं भी अपना शरीर रुचिकर प्रतीत नहीं होता। कहा भी है
એવી અનેક પ્રકારની દુર્દશાને ભેગવતાં તે વૃદ્ધ સદા ચિત્તમાં સંતપ્ત રહ્યા કરે છે, તથા શરીરના નવ દ્વારોથી સદા નીકળતાં કાનને મેલ તથા ખુંખાર આદિ અપવિત્ર વસ્તુઓને દેખીને નિત્ય ગ્લાનિ ભેગવ્યાં કરે છે. પરંતુ કાંઈ પણ કરી શકતો નથી. એ તે એ જ વિચારે છે કે મારી મૃત્યુ ક્યારે આવે જેથી આ દુઃખથી છુટકારો મળી જાય, પરંતુ તેના આ વિચારથી કાંઈ બની શકતું નથી. એ તો બિચારો ખાટલા ઉપર પડ્યો પડ્યો કફ-ખાંસી શ્વાસ આદિ રોગોથી દુઃખી થતો રહે છે. કફ આદિ મળીને તે બાહેર ફેંકવાની ઈચ્છા કરે છે તો પણ શારીરિક અશક્તિથી તે તેના કપડા ઉપર જ પડી જાય છે. બાહર મલ ત્યાગની ભાવના હોવા છતાં પણ ઉઠવાની અશક્તિથી ખાટલા ઉપર જ ઝાડે પિશાબ થઈ જાય છે તે તેમાં જ લથ–પથ પડ્યો રહે છે, અને દુઃખી પણ થાય છે. પરંતુ કાંઈ પણ કરી શકતો નથી. આવી પરિસ્થિતિમાં તેને પોતાને પણ પિતાનું શરીર રૂચિકર પ્રતીત થતું નથી. કહ્યું છે –
શ્રી આચારાંગ સૂત્ર : ૨