Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य० २. उ. १
ननु 'श्रोत्रेणैव रूपादीनामपि कथं न प्रत्यक्षमिति चेन्न, इन्द्रियाणां भिन्न-भिन्नविषयकत्वेन तत्तदिन्द्रियेण स्वस्वविषयकातिरिक्तज्ञानासम्भवात् ।
५१
उत्तर -- यह कहना ठीक नहीं है, यहां पर तो आत्माके लिये जो विज्ञानकी उत्पत्ति में अत्यन्त उपकारक हैं वे इन्द्रियाँ हैं और वे स्पर्शन आदि हैं, वाक् पाणि वगैरह सांख्यादि सिद्धान्तकी मानी हुई इन्द्रियाँ आत्माको विज्ञानकी उत्पत्तिमें श्रोत्र आदि की तरह प्रकृष्ट उपकारक नहीं है अतः उन बाक आदि में इन्द्रियत्वका व्यपदेश ही सिद्ध नहीं होता । सामान्य रीति से जो यह बात मान ली जावे कि जो करण होते हैं वे इन्द्रियां होती हैं अतःकरण होनेसे वाक् पाणि वगैरह में भी इन्द्रि - यत्व स्वीकार करलेना चाहिये, तो फिर इस प्रकारसे आत्माके लिये अपने २ व्यापार में निरत उदरादिक-पेट वगैर- को भी करण होने से इन्द्रिय मानना पडेगा, तब इन्द्रियों की जो सांख्यादि सिद्धान्तकारोंने ११ ग्यारह संख्या नियत की है वह सिद्ध नहीं होगी, इससे भी अधिक इन्द्रियां इस प्रकार सिद्ध होती हैं ।
शङ्का - श्रोत्र इन्द्रियसे ही रूपादिक अन्य इन्द्रियों के विषयों का प्रत्यक्ष क्यों नहीं होता ?
उत्तर - यह कहना ठीक नहीं, कारण कि प्रत्येक इन्द्रिय का अपना२ ઉત્તર——આમ કહેવું ઠીક નથી. અહીંતા આત્માને જે વિજ્ઞાનની ઉત્પત્તિમાં
અત્યન્ત ઉપકારક છે તે ઇન્દ્રિયા છે અને તે સ્પર્શીનઆદિ છે. વાક્ (वाशी) पाणि (हाथ), विगेरे सांध्याहि सिद्धांतनी भानेसी इन्द्रियो આત્માને વિજ્ઞાનની ઉત્પત્તિમાં શ્રોત્ર આદિની માફક પ્રકૃષ્ટ ઉપકારક નથી માટે તે વાક્ આદિમાં ઇન્દ્રિયત્વના વ્યપદેશ જ સિદ્ધ થતા નથી. સામાન્ય રીતિથી ને આ વાત માની લેવા આવે કે જે કરણ થાય છે તે ઇંદ્રિયા હાય છે માટે કરણ થવાથી વાક્, પાણિ વિગેરેમાં પણ ઇન્દ્રિયત્વને સ્વીકાર કરવા જોઈ એ તા પછી આ પ્રકારે આત્માને માટે પોત-પાતાના વ્યાપારમાં સાંમાન્ય રુપે કરણ થવાવાળાં ઉત્તરાદિક-પેટ વિગેરેનું પણ ઇન્દ્રિયપણું માનવું પડે ત્યારે ઇંદ્રિયોની જે સાંખ્ય સિદ્ધાન્તકારોએ અગીયાર સંખ્યા નક્કી કરેલ છે તે સિદ્ધ થતી નથી, તેથી પણ અધિક ઇન્દ્રિયા આવી રીતે સિદ્ધ થાય છે.
શંકા——શ્રોત્ર ઇન્દ્રિયથી જ રૂપાર્દિક અન્યઇન્દ્રિયોના વિષયાની પ્રત્યક્ષ કેમ થતાં નથી? ઉત્તર—આમ કહેવું ઠીક નથી. કારણકે પ્રત્યેક ઇન્દ્રિયને પોત-પોતાના વિષય
શ્રી આચારાંગ સૂત્ર : ૨