________________
ઉપઘાત
૩૫ રૌદ્ર ધ્યાન-હિંસા, જૂઠ, ચેરીના વિચારે એટલે રૌદ્ર ધ્યાન (૧૯૬). લશ્કરી–શાસનના હિત માટે, ફાયદાને માટે, જગતના
બચાવને માટે અને ઉદ્ધારને માટે જેની બુદ્ધિ હેય તે
લશ્કરી (૧૬૯). વધ-પર્યાયને નાશ, દુઃખની ઉત્પત્તિ અને પરિણામની કિલષ્ટતા
તે વધુ (૨૫૨). વર્ગીકરણ–એક એક વસ્તુ કયી કયી રીતે જુદી બોલી શકાય,
સમજાવી શકાય તે માટે મૂળ ભેદે, પેટા ભેદે, ભેદાં
તર બધું જણાવવામાં આવે તે વર્ગીકરણ (૧૪૪). શહેનશાહ-છ જવનિકાયની દયાનું નિરૂપણ કરનાર તે
શહેનશાહ (૨૯૦). શહેનશાહત–છ જવનિકાયનું રક્ષણ તે જેનશાસનની શહેન
શાહત (૨૮૯). શાસન–જે દહાડે સાધુપણું થાય તે દહાડે જેની પ્રવૃત્તિ હોય
અને જે દહાડે સાધુપણું બંધ થાય તે દહાડે જે બંધ ન થાય તે શાસન (૨૫૧). શાસ્ત્ર–અપ્રસિદ્ધ વાત કહે તે શાસ્ત્ર (ર૬). શ્રુતસ્થવિર–ઠાણાંગ અને સમવાયાંગને ધારણ કરનારે તે
શ્રુતસ્થવિર (૬૭). સમ્યકત્વ–મનથી પરિગ્રહને મોકળો કરવાની બુદ્ધિ તે
સમ્યકત્વ (૧૮૧). સગિકેવલી–કેવળજ્ઞાન પામેલા ને વિચરતા મુનિવર તે
સગિકેવલી (૧૪). સંયમ–ભાવ-પ્રાણ એ સંયમ (૨૮૨). સંવર–-નિર્જરાનું કાર્ય કરનાર તે સંવર (૧૭૯). સર્વ આરાધક--ઘરનું ને બહારનું સહન કરે તે સર્વ