________________
ઉપેા ઘાત
પાપ—અશુભ પુદ્ગલેાનુ વેદન તેનુ નામ પાપ (૭૨), ..—પુણ્યના પાયા તે પાપ (૨૩૨).
--પદાર્થીનુ સ્વરૂપ જે છે તેનાથી ઊલટુ એલવુ તે
પાપ (૧૭૨).
કર
પુણ્ય-શુભ પુદ્ગલેાનુ' વેદન તેનું નામ પુણ્ય (૭૨) પુદગલાસ્તિકાય--બધી સ્ત્રી, કુટુ ંબકબીલેા વગેરે તે લાસ્તિકાય (૨૯૮).
પુરુષાર્થ --જે લીધુ તે કાઈ કાળે પણ છેડવાનુ ન હોય તેનુ નામ ‘પુરુષાર્થ' (:૫).
પૈસા-દુનિયામાં ઉષદ્રવની જડ તે પૈસા (૨૪૨). પોગલિક દુઃખ--અનિષ્ટ વિષયે એ જ પૌતૃલિક--દુઃખ (૨૭૫). પ્રથમ ગણધર તીર્થ તરી કે તરવાનું સાધન તે પ્રથમ ગણધર (૧૧૯) પ્રમાણ પોતાના ગુણુ ગાય પણ બીજાની દરકાર રાખીને ગાય તે પ્રમાણુ (૧૫૭). પ્રવચન--ચારે વણ વાળે શ્રમણ પ્રધાન જે સ ંઘ તે પ્રવચન (૧૧૯). પ્રશસ્ત-દ્વેષ--અવગુણુ ઉપર દ્વેષ કરવા તે પ્રશસ્ત દ્વેષ (૨૩૨). મિથ્યાત્વ, કષાય અને અવિરત ઉપર દ્વેષ તે પ્રશસ્ત દ્વેષ (૨૩૨.)
પ્રશસ્ત—રાગ-ગુણ અને ગુણી એ એના ઉપર રાગ એનું નામ
,,
પુદ્ગ
પ્રશસ્ત રાગ (૨૩). બળવાખાર--જેને શાસન શું, ધર્મ શું એમ હોય તે અળવાખાર (૧૬૯.)
બાદર—જેને બચાવવા માટે એ પ્રયત્ન કરવે પડે તે બાદર (૧૬૯). ભાવના—સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્રને ધારણ કરનારાને અંગે અદ્વિતીય ભક્તિ તે ભાવના (૧૯૦).