________________
ઉપોદઘાત ભાવના-અનંત સંસાર મટાડી દે તે ભાવના (૧૯૦). ભાવ---
હિંસા-હિંસાના કારણરૂપ પ્રમત ગ તે ભાવ-હિંસા(૨૨૪). મહાબત-પાંચે આશ્રોથી ત્રિવિધ, ત્રિવિધ વિરમવું તેનું
નામ મહાવ્રત (૧૪૬). –સર્વથી વિરતિ હેય તે મહાવ્રત (૧૪૬). – દેવ'તત્વનું નિરૂપણ કરવામાં પહેલે નંબરે ઉપયોગી
થનાર વ્રત તે મહાવ્રત (૧૮૮). –પ્રતિજ્ઞાપૂર્વક ભિન્ન ભિન્નતાએ અરિહંતાહિકની સાક્ષીએ હિંસાદિકથી સર્વથા વિરમવાની પ્રતિજ્ઞા તે મહા
વ્રત (૮૪). ઇ-શાસનના સ્તંભ તે મહાવ્રત (૧૩૨). માળા–અજ્ઞાનનું-મેહનું ચિહ્ન તે માળા (૩૦). મિથ્યાત્વ–ધર્મ મોક્ષને માટે છે એવું ધ્યેય જેનું હેય
નહિ, તે પછી દેવક માટે ધર્મ કરે તેનું
નામ મિથ્યાત્વ (૨૨૮). મૂર્છા–જેની પાસે જે વખતે જે હોય તેમાં જે જકડાય તે
મૂચ્છ (૧૯૬). મૃષાવાદ-અનંતા ગુણ પૈકી એક અંશને વિપર્યાય
કરવાની બુદ્ધિ તે મૃષાવાદ (૧૨૯). –બૈરાંની પિક તે મૃષાવાદ (૧૪૩). અંતઃકરણની પ્રતીતિ તત્ત્વાદિકને અંગે અવળી થાય
ત્યાં મૃષાવાદ (૧૪૨). –પ્રાણેને સર્વથા નાશ કરનાર ગઠડીનું જુઠું તે
મૃષાવાદ (૧૪૨). એક્ષઆત્મીય સુખ એનું નામ મેક્ષ (૨૭). મેહ–ઉંદરની ફૂંક જે જે હેય તે મહ. (૨૭૩).