________________
ઉપઘાત દેવલોક–મોક્ષને ઘરાણે મેલનાર તે દેવલોક (૪૫). દેશવિરત્રિ–સર્વવિરતિને અપવાદ તે દેશવિરતિ (૫૫). દેશવિરતિ સર્વવિરતિ–દારૂગેળા તે દેશવિરતિ ને સર્વ
વિરતિ (૧૮) દ્રવ્ય-દુઃખ--જન્મ, જરા અને મરણનું દુઃખ તે દ્રવ્ય--
દુઃખ (૨૯૨). દ્રવ્ય-પૂજા-સર્વવિરતિ મેળવવાની ભાવનાએ કરાતી
ભગવાનની પૂજા તે દ્રવ્ય-પૂજા (૧૯૩). ધર્મ–મેક્ષ પ્રાપ્તિનું સાધન એનું નામ ધર્મ (૪૩). ક–જે ધર્મની દેરી મોક્ષની સાથે બંધાએલી હોય તે
ધર્મ (૨૨૮).
–સંપૂર્ણ સંસારનું નિવારણ તે ધર્મ (૪૫). નઠારે–જે દુરાચારને સખી તે નઠાર. (૨૪૭). નયાભાસ-પિતાની ગાતાં બીજાની ગબડાવે તે નયાભાસ (૧૫૭). નાસ્તિકનું જાતિસ્મરણ–કેરી પાકતાં તે વંટોળિયે તે
નાસ્તિકનું જાતિસ્મરણ (૧૭૩). નિગ્રંથ–જેના વિના તીર્થ નહિ તે નિગ્રન્થ (૨૫૧). નિશાળ-ભગવાન મહાવીરનું શાસન તેવક-જડની નિશાળ (૧૬૮) પરિગ્રહ–અનાદિ કાળથી રખડાવનાર તે પરિગ્રહ (૧૬૭).
-કંકાસની જડ તે પરિગ્રહ (૧૯૪). ક–પાપની જડ તે પરિગ્રહ (૧૯૪). –સંયમેપકરણ સિવાય જે કાંઈ વસ્તુ લેવી તેનું નામ પરિગ્રહ (૧૯૬).
-મૂછ તેનું નામ પરિગ્રહ (૧૯૭). પર્યુષણ જૈન ધર્મમાંથી આખા જગતને અસર કરનારું પર્વ
નીકળ્યું હોય તે તે પર્યુષણ (૨૪૪).