________________
ઉપઘાત છવ—જે છે, જીવે છે અને જીવશે તે જીવ (૨૦૨). જૈનત્વનું તત્વ-સ્થાવર કાયને જીવ તરીકે માનવે તે જૈનત્વનું
તવ (૨૧). જૈન મત–ઉપદેશ દ્વારા વધવા પામેલે મત તે જૈન
મત (૧૩૧). જૈન શાસન કરે તે ભેગવે ને ન કરે તે પણ ભગવે એવા
નિયમવાળું શાસન તે જૈન શાસન (૩૦૬). જ્ઞાન-આત્માની જડ તે જ્ઞાન (૨૯૩).
–જેના પરિણામમાં સદાચાર હોય તે જ્ઞાન (૨૦૫). ઠાણાંગજગતના સર્વ પદાર્થોનું વર્ગીકરણ તે ઠાણાંગ (૧૦)
–જે “વર્ગીકરણ જાણવાની, સમજવાની, ઉપગ કરવાની
લાયકાત આઠ વર્ષે આવે છે તે ઠાણુગ (૧૧). --દરેક પદાર્થની ઈચત્તા એટલે ઠાણગ –સમરાંગણની સરવે (Survey) અર્થાત્ માપણી એટલે ડાણુગ (૫૮). –શાસ્ત્રોની સરવે તે ઠાણાંગ (૫૮). –શાસનદોરી લેવાની લાયકાત અપાવે તે ઠાણાંગ (૧૮૭). -સમવાયાંગનાં અનંત સુધીનાં વર્ગીકરણની ભૂમિકા તે
ઠાણાંગ (૭૬). તીર્થ સાધુપણાની ઉત્પત્તિથી ઉત્પત્તિ જેની હોય અને સાધના
છેડાથી જેને છેડે આવે તે તીર્થ (૫૧). તીર્થકર–પંચ મહાવ્રતની પ્રરૂપણા કરે તે જ તીર્થકર (૬૮). દુર્જન-બીબાના બાપ તે દુર્જન (૪૧). દેવ-પવિત્ર, અસિક, મમતાભાવ રહિત હોય તે દેવ (૧૮૭). ,, –ઘાતિકને ક્ષય કરીને વીતરાગ સર્વગપણની સ્થિતિને
પામેલા તે દેવ' (૨૫).