________________
૨૯
ઉપઘાત તે આચારાંગ અને સૂયગડાંગ (૭૪). ઈષ્ટ વિષય–મોક્ષની ભુંગળ તે ઈષ્ટ વિષય (ર૭૫). ઉત્સવ-પ્રરૂપણને અંગે જૂઠું બેલવામાં આવે તે ઉત્સવ (૧૪૦).
-પ્રરૂપણાને અંગે નિયમિત કરેલા પદાર્થોમાં વિરુદ્ધ
બોલે તે ઉસૂત્ર (૧૪૦). ઉપકરણ-સંયમના ઉપકારમાં વર્તે તે ઉપકરણ (૨૧૧). કર્તવ્ય-અવગુણ ઉપર દ્વેષ એ કર્તવ્ય.
–અવગુણના ખેદણાં અને ગુણને રાગ એ કર્તવ્ય (૨૩૩). કામ-પદ્દગલિક સુખની પ્રાપ્તિ એનું નામ કામ (૪૩). કારક સમ્યકત્વ-જે કહેવું તે કરવું તેનું નામ કારક
સમ્યકત્વ (૧૦૨). કારણ-જે વસ્તુ ન હોય અને જે ન બને, પણ વસ્તુ હોય
અને બને તે તેનું ખરું કારણ કહેવાય (૨૧૩). કુદેવ–હથિયાર ધારણ કરે તે કુદેવ (૧૩૨). કેવળજ્ઞાન-આત્માને જણાવનાર કાંટે તે કેવળજ્ઞાન (૧૪૭). કેવલી–બે ઘડીથી વધારે અપ્રમાદી હોય તે કેવલી (૧૪). ક્રૂરતા–મેક્ષની વચ્ચે ખરેખર આડી આવે તે પૂરતા. (૧૨૮).
–જે સત્યાનાશ કાઢી નાખે તે ક્રૂરતા (૧૨૮). ખીલેૉગલિક ઈચ્છા તે ખીલે (૧૯). ગણધર–રિપોર્ટ લેનાર એટલે ગણધર (૧૧૮).
–ક્ષેત્રાંતરના ને કાલાંતરના ભાવિકોને અને સાંભળનારને
બધ કરાવનાર તે ગણધર (૧૧૮). –બધું બંધારણ આગમને આધારે સૂત્રરૂપે ગૂંથનાર તે
ગણધર (૧૨૦). ગણધરની રચના--જીને મોક્ષમાર્ગમાં લાવવા, રાખવા ને