________________
ઉપેદ્ઘાત
વધારવાનુ કાર્ય કરી શકનારી રચના તે ગણધરની
રચના (૧૨૦). ગાંડા—વિચાર આવે તે ગળે નહિ ને વ ન કરે તે ગાંડા (૨૧૦). ગીતા—સ્થાનાંગમાં દાખલ થાય તે ગીતા (૬૬). -આચારપ્રકલ્પથી વધારે ભણેલા તે ગીતા (૬૬--૬૭). ગ્રંથિભેદ—ઇષ્ટ વિષય તરકેની પ્રીતિ અને અનિષ્ટ વિષયના દ્વેષ નીકળી જાય તે ગ્રંથિભેદ (૨૭૫).
૩૦
""
ચરણકરણનું લાઢુ-ભગવાનના સ્વરૂપને અંગે છાપ મારનારું લેતુ' તે ચરણકરણનું લેાહુ (૧૦૯).
ચાર અનુયાગ—સેાનું, રૂપું, હીરા અને લેઢાની ખાણુ તે ચાર અનુયાગ (૧૦૭). ચારિત્ર—સાધુનેા ઘેાડા તે ચારિત્ર (૪૩),
—તીની જડ તે ચારિત્ર (૩૧૧). --આત્માના સ્વભાવ તે ચારિત્ર (૨૯૯). ચૈત્ય-હથિયારનું કારખાનું તે ચૈત્ય (૧૬૮). ચેાથુ ગુઠાણું—વાંઝણીને ઘેર વિવાહના ગુણસ્થાન તે ચેાથુ ગુણુઠાણું (૪૭). ચેાથુ ગુણુઠ્ઠાણુ —વિચારનું પરાવર્તન તે ચેાથુ ગુણુઠાણું (૪૭). ચેાથુ પાપસ્થાનક——ચારે પાસ્થનકાના માપ તે ચેથુ પાપસ્થાનક (૧૫૨).
માંડવા જેવુ જે
99
99
ચેાથું મહાવ્રત—ચારિત્રની જડરૂપ, શાસના મૂળરૂપ ને પ્રવૃત્તિને અંગે પહેલા, ખીજા, ત્રીજા ને પાંચમાના ખાપ સમાન તે ચેાથુ મહાવ્રત (૧પ૩).
ચેાથુ' મહાવ્રત——જાળીએ અને ખારીએ વિનાનું મહાવ્રત તે ચેથું મહાવ્રત (૧૬૨).
જાગતા જમાદાર—તીર્થંકર ભગવાન તે જાગતા જમાદાર(૧૭૫)