________________
-
૧૮
સતી શિરોમણું ચંદનબાળા નારી જાત માટે આ કંઈ જેવું તેવું ગૌરવ ન લેખાય. પક્ષને વિજય અપાવનાર જયંતીને પ્રેક્ષક સમુદાયના ધન્યવાદ મળ્યા અને એ વાત કોસાના હાટમાં પણ ચમકી રહી. એ બનાવ પછી તેણી એકાદ બે ક્ષત્રિય યુવાનનું લય બની રહી. તેના પ્રત્યે તેઓ સ્નેહની નજર ઠેરવવા લાગ્યા અને પ્રસંગ શોધી પ્રેમની ભિક્ષા માંગવાને નિરધાર પણ કરી ચૂક્યા. એ કારણે પાછળ ભમવા પણ લાગ્યા.
મળ્યા પછી રાજ અમે સાધ્વીજીની વસતીમાં ધર્મને અભ્યાસ કરવા જતા. એ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ થતી તેમજ સહિયરને પરસ્પર મળવાનું પણ થતું.
એક દિવસ હું તેમજ મારા મહેલાની બે બાળાઓ કંઇક મેડા પડ્યા. વસતીમાં પહેચ્યા ત્યારે ખબર પડી કે ઉદ્યાનમાં કંઈ સૂરિ મહારાજનું આગમન થયેલું હેવાથી ગુરણ મહારાજ પિતાની રિખ્યાઓને લઈ વંદન કરવા ગયા છે. આજ અધ્યયનને વર્ગ બંધ રનાર છે. એ જાણી જ્યાં પાછા ફરીએ છીએ ત્યાં જયંતી બહેનને સામે આવતા દીઠા.
હું તરતજ બોલી ઉઠી. ચલે બહેની, પાછા વળો. આજે રજા પડી. જ્ઞાનાર્જનમાં રજા કેવી? એ બોલ્યા.
સાધ્વીજીના ઉત્તાનમાં જવા સંબંધી વાત કરતાં જ તે સહજ બોલી ઉડયા.
ચાલે ઉલાનમાં આપણને દર્શનને લાભ થશે અને મહારાજશ્રી પાસેથી નવું જાણવાનું મળશે. જ્ઞાનાર્જન વિના દિન ફોગટ ગુમાવાય. મારી સખીઓને આ વાત તરત જ ગમી ગઈ, એટલે તેમણે ટાપશી. યુરતા જણાવ્યું કે
ગંગા ! જયંતીબેન હક કહે છે. ચાલવા માંડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com