________________
૧ ૬
સતી શિરામણી ચંદનબાળા
ભાવ કાવાર દેખાડતી નહિ, એનેા હસમુખા ચહેરા અને મળતાવડે સ્વભાવ હરકાઇને પેાતાના બનાવવા પર્યાપ્ત છે એમ કહેવામાં અતિશયાક્તિ નથીજ.
યૌવનના આંગણે ઉભતાં જ લગ્નની વાતા થવા માંડી. મારા સરખી કિતનયા માટે તે। માબાપે શેાધ કરી લીધી અને હું તમારા ગામની વહુ બની. જયંતી તે। ક્ષત્રિય ખાળા. વરને જાતે શેાધનારી; એ કઇ ઝટ ફેરા ફરી ન જાય. એના વિચાર જોતાં તે। જન્મભર કુંવારી રહે.એમ જણાય છે.
6
ભાભી, તું ચે જબરી નસિબદાર ! કૌશામ્બીમાં બાળપણ—આ ગામની સાસરી અને ઘરસંસાર જઈ માંડયા ચંપામાં ! · દીકરી ને ગાય દોરે ત્યાં જાય ’ એમાં નસિબની શી વાત ભલા ? જ્યાં ધણી ત્યાં ધણિઆણી. આજે તેા ચંપામાં વાસ છે પણ કાલે રાજવી દધિવાહનના હૂકમ છૂટે ને કહે, જાવ ક ંચનપુર; તા ઓછી જ ના કહેવાય બહેન ! રાજ્યની નાકરી, લેાક અધિકાર માને; છતાં પરાધિનતા તે। ખરી જ તે !
વણિકબાળાના બાળપણમાં—અરે જયંતી જેવી ખળાના સખીપણામાં–કઈ જાણવા જેવી પરાક્રમ કથા હાય તા, ભાભી મહારા, એ કહે ને. નારીજાતિના રેાદણાં શું રડે। છે ?
7
મારૂં માનવું છે કે વિણક કે દ્વિજ કુળાપન્ન લલનાઓ કરતાં ક્ષત્રિય વંશની રમણીએમાં હિંમત અને પરાક્રમની માત્રાં વધુ હોય છે. એ વસ્તુએના પ્રદર્શનની તક સાંપડયા વિના, એના સાચા મૂલ્યાંકન જે રૃ કરી ન શકાય, છતાં બાળજીવનમાં કંઇ પ્રસંગ જ ન આવ્યા હાય તેવું તા ન જ બને. મેળવેલું શિક્ષણ પાપટીયા કે પુસ્તકિયા રહ્યું કે કાઇ વાર અખતરાના પ્રસંગ લાખ્યા હતા ?
સખી, હવે હું એજ મુદ્દા ઉપર આવું છું. સુવર્ણની પરીક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com