________________
ભાભીના વાસમાં
૧૭
કસોટી પર કસાય, તે જ થઇ ગણાય. માનવ ખમીરના દર્શન પણ આકસ્માતિક આપત્તિ ટાણે જ થાય. પરીક્ષની પળ સાંપડયા વિના કેવળ બહાદુરીના બણગાં ફૂંકવાથી કે એની પ્રશસ્તિ લલકારવાથી કષ્ટ જ અર્થ સરતા નથી. મારી સખી જયંતી તે અગ્નિ પરીક્ષામાંથી તરી' પાર કરી ગઇ છે.
·
"
કૌશામ્બી પતિની બિગની એટલે દરબારી હારે। તે માનપાન તેા ખરા; એની સામે મીંટ માંડવાની જવલ્લે જ કાઇને હિંમત થાય. તેણીએ ભાલા ફેરવવાની, પટા ખેલવાની, તલવાર ચલાવવાની, લાઠીના દાવ ખેલવાની,અશ્વ દોડાવવાની અને દોડતા ઘેાડા ઉપરથી કૂદી પડવાની કળાઓમાં એવી નિષ્ણાતતા પ્રાપ્ત કરી છે કે અમારા નારી વૃંદમાં તે
અશ્રપદે લેખાય પણ એ ઉપરાંત રાજપૂત કુમારે અને અન્ય વ્યવહારી પુત્રો કે જેઓ એ જાતના શિક્ષણમાં જોડાયેલા છે અને વરસેાથી તાલીમ લે છે એમાંના મેાટા ભાગના તે તેણીના કૌરાહ્ય આગળ એકડા છૂટનારા નવા નિશાળીઆ જ ગણાય.
કુવરીબા, મને લંબાણુ વર્ણન કરતાં તા ન આવડે. પણ તમારી જીજ્ઞાસા તૃપ્ત કરવા એકાદ બે પ્રસંગેા સંભળાવુ.
એક વાર ઉસ્તાદજીએ હરિફાઇ ગાવી. તે વેળાના પક્ષમાં વિદ્યાર્થી એની સાથે વિદ્યાથીનીઓને સ્થાન આપવામાં આવેલ. આ રીતે દરેક પક્ષમાં ક્ષત્રિય તથા વણિક યુવાને અને એ એ કુમારીકાએ હતી, સૌ કાને લાગતું કે જયંતી અને વિણક તનયા લીલાવતીવાળા પદ્મ ટક્કર ઝીલશે પણ ભાખરે ફાવશે તે સામા યાને વધુ ક્ષત્રિય કુમારેવાળા પક્ષ જ. પણ જૂદા જૂદા દાવાના સરવાળે જે પરિણામ
આવ્યું. એ જોઇ બધા આશ્ચર્ય પામ્યા. ખુદ ઉસ્તાદજીને કહેવુ પડયુ કે જયંતીએ આટલી હદે કા ક્ક્ષતા મેળવી છે એ પોતે પણ આજેજ જાણે છે. દરેક રમતમાં પ્રથમ નંબર, માત્ર એકમાં જ બીજો નંબર.
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com