________________
૫
યમુના વિગેરે નદીઓમાં ન્હાવાથી જો કલ્યાણ થતું હોય, તે ગ ંગામાં નાર માછલાંનું પણ કલ્યાણ થવુ જોઇએ. આવી સુંદર લીલે જેને
ન્હા
જ્યારે—
'
શેત્રુંજી નદી ન્હાઈને, મુખ બાંધી મુખાશ; દેવ યુગાદિ પૂછએ, આણી મન સાપ. ”
"
શત્રુંજય નદીમાં ન્હાવાથી કલ્યાણ થાય—એમ માની તેને માટે કપાળકલ્પિત કાવ્યાને શાસ્ત્રો સમજી તે પ્રમાણે વર્તાતાં ગંગા નદીમાં સ્નાન કરનારને ઉપદેશ આપવાનુ ડહાપણુ કયાંય ચાલ્યુ· જાય છે ? વા કાઈને ત્યાં ગિરવી મૂકાય છે કે કેમ ? તે સમજી શકાતું નથી. વૈષ્ણુવા કુવા, તલાવ કે વાવા વિગેરે ખેાદાવે તેા પાપ વા જેના જૈન સમાજ માટે કુવા, તળાવ ખાદાવે તેા પાપ એટલે તેને અતિચાર ( દોષ ) કહે છે અને તેજ ના દેરાસરામાં કુવા ખાદાવી એકને એક સ્થળે પાંચપચીશ ન્હાય છે, કે જ્યાં નીલકુલ વિગેરે અનંતકાય જીવોની ઉત્પત્તિ થાય છે. ધણા શહેરામાં દેરાસરામાં ન્હાવા આવનાર ધર્માં ધ ભકતા એક સ્થળે ન્હાઇ કુંડીમાં પાણી એકઠું કરે છે, કે જ્યાં નીલફૂલ બંધાઇ ગટરના જેવી દુર્ગંધ થવાથી હવાનું વાતાવરણ ખરાબ થઈ જનસમાજની આખાદીને ખલેલ કરે છે. તેમજ જૈનશાસ્ત્રની માન્યતા પ્રમાણે ચૌદ સ્થળે અસખ્ય સમૂર્છિમ મનુષ્ય-જીવા ઉત્પન્ન થાય છે, તેમાં શરીરને મેલ એ ઘડી વાર રહે તે તેમાં અસંખ્ય મનુષ્ય પચેંદ્રિય સંમૂર્ચ્છમ જીવા ઉત્પન્ન થાય છે, ત્યારે એકજ કુંડીમાં ન્હાતાં પાંચપચીશના શરીરના મેલ ભેગા થઈ પાંચ સાત કલાક પાણી પડી રહે, તેમાં અસંખ્ય જીવાની ઉત્પત્તિ તથા વિનાશ થવાનું અને, તેા ગંગાનદીનું પાણી ઢાળનારને એધ આપનારા ઉપદેશંક્રા ક્રમ વિચારતા નહિ હોય ? પરંતુ હમેશાં એવા નિયમ છે કે મારા છેકરા સાનાના ને પાડોશીના પીતળના. ' પોતાનું સાચું લાગે છે. જેના પ્રતિક્રમણમાં અતિચાર ખાલતી વખતે પીપળે પાણી રેડતાં મિથ્યાત્વ વર્ધક પ્રવૃત્તિ કહી છે, અર્થાત્ અતિચાર માનવામાં આવે છે, જ્યારે તેજ જૈના શત્રુજય પહાડ ઉપર રાયણનું ઝાડ છે, તેને હજારા અને લાખા જેનાએ પૂજીને સુખડના ચાંલા કરી ચાર છ આંગળીના લેપ કરી દીધા છે, ત્યાં ધર્મ ક્યાંથી પેસી ગયા ? અહીં કેટલાક મ ંદમુદ્ધિ તર્ક ઉઠાવશે કે— રાયણની નીચે શ્રીમાન ઋષભદેવ પ્રભુ પૂર્વ નવાણુવાર બિરાજ્યા છે, તેથી રાયણુના ઝાડને પૂજીએ છીએ. ’ એમ કહેનાર જીવાત્માને જૈન સિદ્ધાંતની ખબર જ નથી. કેમકે જૈનશા
"