________________
૩૦
એ વાક્યથી સિદ્ધ થાય છે કે અપરાધીના પ્રત્યે કષાય કે વેરભાવ ન લાવતાં દયા લાવવી એજ ધ્યાળુનું કર્ત્તવ્ય છે. જૈનસમાજમાં પણ ઘણે ભાગે આવા પ્રકારની વિવેકશૂન્ય પ્રવૃત્તિને જ ધ્યાની ભાવના મનાઇ ગઇ છે. કેટલેક સ્થળે સાધ્વીએ તથા આયોએ વિધવા સ્ત્રીઓને ખીજી સ્ત્રીએની સુવાવડ હિ કરવાની બાધા આપે છે. કેમકે સુવાવડ કરવાથી અશુચિ પરમાણુઓના સસગને લઇ સુતક લાગવાથી સામાયિક, પ્રતિક્રમણ, દેવદર્શન કે પૂજા વિગેરે ધર્મક્રિયા અમુક દિવસેા સુધી ન થઇ શકે, તેથી સુવાવડમાં પાપ માની તે ન કરવાની બાધાઓ આપવા જતાં શાસ્ત્રવિરૂદ્ધ અધમ નિર્દય કૃત્ય ચાલે છે. અને તેવા દુષ્ટ કૃત્યને ધર્મગુરૂઓ તથા સાધ્વીએ ધર્મ મનાવે છે. ખાધા લીધેલ વિધવાની દેરાણી, જેઠાણી વા નણુંદ વિગેરેને સુવાવડ આવતાં કાઇ કામ કરનાર ન હાય તા સુવાવડી સ્ત્રી તથા બાળક ભલે દુ:ખી થાય વા મરી જાય. યા તે કાઇ ખાઈને નાકર રાખી તેની પાસે સુવાવડ કરાવે, કે જે ખાઇ સ્નેહની લાગણીથી કામ કરનાર ન હાય. સુવાવડી સ્ત્રી કે બાળક મરી જાય, પણ ખાધા લેનાર ભક્તાણીથી સુવાવડ ન થાય. સામાયિક, પ્રતિક્રમણ કે દર્શન-પૂજાની ધર્મક્રિયાના ખાલી ખેાખાના મેહમાં સુવાવડી સ્ત્રી કે તેનું બચ્ચું દુઃખી થાય કે મરી જાય, છતાં મનુષ્યની યા વા સેવા કરવાની લાગણીથી ભ્રષ્ટ ધર્માંધ ભકતા મનુબ્યના બચાવ ન કરે, તે પછી સામાયિકાર્દિકથી શું કાર્ય કરવાનું હતું ? કાંઈજ નહિ. માત્ર ધર્માંધતા, ધર્મ ધેલછા અને અજ્ઞાનના ચાળા જ છે. બુટા ભક્ત કહે છે—તે પણ ખરાખર છે—
“ અજ્ઞાનીના આચાર ધૃણા, અને બુદ્ધિ એની ખાયડી; થાડાકમાં અટકી રહે, એમ કહે છુટા કાપડી.
,,
આ પ્રમાણે જીવાને મારનાર ઉપર એક રોમમાં અણુમાત્ર પણ તિરસ્કાર કે કષાય—ભાવના ન થાય અને મરનારને બચાવી તેને પાંજરાપાળની અંદર રીખાવી મારી નાંખવા ન મેાકલતાં બચાવેલ જીવ ભય કે દુઃખને ન પામે તેવી સાવચેતીથી કરૂણાપૂર્વક તેનું રક્ષણ કરવું–તેનેજ જ્ઞાનીઓ અભયદાન કહે છે જેમ દાનના અધિકારમાં જણાવી ગયા હું કે— એરણની ચારી કરી સોયનુ દાન કરનાર ધર્મી નથી, પણ ધતીંગ કરનાર છે, તેમ એ ચાર બકરાં, ઘેટાં, ગાયા, બળદ ૪ માછ્યાંને બચાવનાર પાતાના સ્વાર્થને માટે ધનના ગુલામા બની કુડ—કપટ, અનીતિ કે અસત્યથી હજારા ભાળા લેાકાતે છેતરી, પ્રપંચના પાશમાં ફસાવી, હજારાનાં ગળાં રેસી, ખાટાં ખતા લખનાર, પોતાના સ્વાર્થ તે માટે મનુષ્યાને છેતરનાર, પારકી થાપણ ઓળવ