________________
ક
આત્માએ ? જો મને બનાવ્યું તે. મનના કેવા પ્રકારના પરમાણુઓના કધે તેની વૃત્તિ કરી ? તેના વિચાર કરશેા. સામાયક, પ્રતિક્રમણ આદિ છએ ક્રિયા મન કરે છે કે આત્મા ? તેજસ શરીર, કાર્યંણુ શરીર સાથે અનતી પ્રવાહ રૂપે નથી, ચૌદ રાજલેાકમાં તેજસ શરીરના તથા કાણુ શરીરના પરમાણુ અનાદિ છે; પરંતુ તેજ કાણુ શરીર અથવા તેજ તેજસ શરીર દરેક ભવ માંહેલું નથી. કામં ણુ શરીરના પર્યાય દરેક ભવાશ્રીથી જુદા કહી શકાય. દેહમાંથી જેવા જીવ નીકળે છે, તે સમયે તેમના પરમાણુએ એકત્ર થવા માંડે છે; એટલે કે કાર્માંશુની સાથે તેજસ ઔદારિક શરીરના પરમાણુ એકત્ર થવા માંડે તે કે પહેલાં હાય છે ? તે વિચારશે. આ શાંતિઃ શાંતિઃ aifa: !!!
ગોંડલ નિવાસી રા. રા. માજીસ્ટ્રેટ સાહેબ શ્રીયુત મૂળજીભાઇ ગેાકળના વિચારે. આત્માના કર્યું અકર્તાની અપૂર્વ વ્યાખ્યા. મહાત્માશ્રી : રાજચંદ્રજીએ જૈન સિદ્ધાંતને અનુસરી જૈન દર્શન માટે છ પદ નિરૂપણુ કર્યાં છે. તેનું યથાર્થ જાણપણું થવાથી સમ્યગજ્ઞાન પ્રાપ્ત થાય એમ કહેવામાં જરાપણ અતિશયાક્તિ નથી. તે પદ નીચે મુજબ છેઃ— (૧) આત્મા છે. (૨) નિત્ય છે. (૩) કર્યાં છે. (૪) ભોકતા છે. (૫) માક્ષ છે. (૬) મેક્ષના ઉપાય છે. તે પૈકી પહેલાં પદ એવા છે કે જેમાં શંકાનું કારણ ઉત્પન્ન થવા આછે. સંભવ છે. તે ખાદ્ય મનન કરવાની તથા બની શકે તે નિષ્ણુય કરવાની ઇચ્છા થતાં આ લેખ લખવા પ્રયાસ કરૂ છુ. કોઁપદના નિષ્ણુય કર્યાં પહેલાં આત્મા તથા જેમાં તે બંધાવાનુ' માનવામાં આવે છે, તે જડ કર્મ પુદ્ગલની એક વ્યાખ્યા ખાંધવાની જરૂર થાય છે. તે એવી ખાંધવી જોઇએ કે તેમાં આગળ પાછળ કાઇપણ પ્રકારના વિરાધ આવેનહિ. આત્માનુ સ્વરૂપ કેટલાક તરફથી ‘· અનંત જ્ઞાન દર્શનાત્મક ' એમ બાંધવામાં આવે છે હવે તેનુ સ્વરૂપ બાંધવાથી પ્રશ્નન એ ઉપન્ન થાય છે કે જો તેવું સ્વરૂપ હોય તે તેને કાણુ પુદ્દગલ વળગવાનુ કેમ બની શકે ? એટલે મને તે સ્વરૂપ બાંધવાનું ઠીક જણાતું નથી. જ્યારે આ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે, ત્યારે એવા જ્વાબ આપવામાં આવે છે કે અનાદિ કાળથી જેમ હીરાના તથા ધુળના સબંધ છે તેમ આ સંબંધ થઇ ગયા છે, પણ તે દૃષ્ટાંત . બરાબર ઘટી શકે