________________
૩૩૮
પ્રત્યક્ષપણે તેમના સ`સર્ગમાં આવનારાથી અને પરાક્ષપણે તેમના વચનામૃતથી તથા તેમના પેાતાનાજ વિચારોથી મહાન સમ યાગી આત્મ જ્ઞાની હતા, તેઓ પણ પેાતાના એક પરમ ભક્તિરાગી મુમુક્ષુ ને પત્રમાં લખે છે કેઃ—
અમારા વિષે માર્ગાનુસારીપણું (સાધક દશા) તે કહેવું ધટતુ નથી. અજ્ઞાન યાગીપણું તેા આ દેહ ધર્યાં ત્યારથી જ નથી, સભ્યષ્ટિપણું તે જરૂર સભવે છે. ”
r
આ વાકયા જગતમાં જ્ઞાનિપણું મનાવવા વા જન રજનાથે લખ્યાં નથી, પણ તેમનાં તત્વજ્ઞાનની પ્રશ્નલ ભાવનાના ઉલ્લાસથીજ લખાયાં છે. ગમે તેવા તુચ્છ વિષયમાં પણ તેની કાવ્ય રચના વા પદ રચના, વૈરાગ્ય, ભક્તિ અને ઉદાસીનતામય હાવાથી તેમનું અંતર જ્ઞાન વિશુદ્ધ હતું એમ નિર્વિવાદ સિદ્ધ થાય છે.
કેટલાક સંપ્રદાય મુગ્ધ મતાગ્રહી ધર્મગુરૂઓ પોતાના અધરાગી ભકતાના સમુદાયમાં શ્રીમાન માટે અનેક પ્રકારે અસદ્ કલ્પનાઓ ફેલાવે છે. શ્રીમાન નાસ્તિક હતા, તે તીર્થ કર રૂપે મનાવવા કાશીષ કરતા હતા, એ વીગેરે અનેક મનેાકલ્પિત કલ્પનાઓથી તેમના પ્રત્યે અસત્યવાદ ફેલાવામાં ખાકી રાખી નથી, પણ ભારતનાં ભાગ્યેાદયે આધુનિક સમયમાં બુદ્ધિવાદનું વાતાવરણ દિન પ્રતિદીન વૃદ્ધિને પામતું હોવાથી, દેશ વિદેશના ગમનથી, વિદ્યા કેળવણીની વૃદ્ધિ તથા છાપખાનાં વિગેરેનાં સાધનાથી, એક બીજાના વિચારે તે જાણવાની સુગમતાથી તથા ઈતિહાસ અને ધર્મ શાસ્ત્રોના બહેાળા ફેલાવાથી સત્યાસત્યના વિચાર સમજવાની જન સમાજમાં વિચાર શકિત વિશાળ થવાથી મના કલ્પિત કલ્પનાએ તથા વિક્ષેપોથી આપણા દેશ બચવા પામ્યા છે. જેથી હવે મતાગ્રહી ગુરૂએની હાએ હામાં ભળી જાય તેવા જન સમાજ નથી, એટલે ઉધે માર્ગે દોરવાઇ જાય તેમ નથી.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યજી અને મહાન યાગી મહાત્મા શ્રીમાન રાજચંદ્રજીની સરખામણી પ્રાચીન સમયના ૧૧ માં સૈકામાં જેમ ક્રેટલાક મતાગ્રહી જૈનેતર ધર્મગુરૂઓના વખતમાં શ્રીમાન, હેમચંદ્રાચાર્યજીથી જૈન સમાજના ઉદ્દાર, સત્યને પ્રકાશ અને જૈન શાસનના પુનરૂદ્દાર થયા હતા, તે સમયમાં હેમચંદ્રાચાર્યજી મહાત્મા અદ્વિતીય હતા, તેમ આધુનીક સમયમાં જૈન દર્શનના શ્રીમાને કેટલેક અંશે પુનરાહાર કર્યાં છે, એમ કહેવામાં યત્કિંચિત્ પણુ અતિશયેાક્તિ નથી. પચાસ વરસ પહેલાં ધર્મ ગુરૂઆનાજ