________________
-
૩૪૦.
શુષ્ક પ્રવૃત્તિઓ અને માંધ પ્રવૃત્તિઓ સાચવવાની ખાતર તેમના પ્રત્યે અસદ્દ કલ્પનાઓ કરવી, એ તે સત્ત્વની ઉપર ઠેષ કરી સમાજની અધોગતિ કરવા જેવું થાય છે પણ આગળ જણાવ્યા પ્રમાણે વિચાર બળની જાગૃતિના જમાનામાં હવે કલ્પિતરુષ્ટિને વધારે વખત ટકાવ થાય તેમ નથી. જેથી વિશેષ બલવાની આવશ્યકતા નથી.
અંધશ્રદ્ધાથી મલિન પ્રવૃત્તિઓ અને રૂઢીગત પ્રક્રિઆઓને સેવન કરનારને ધર્મરાગી કહે (પછી ભલે તે કલેશ કુસંપથી વર્તતે હેય, આશાતૃષ્ણ તથા કષાય-વિષયની મલિન ભાવનાઓમાં જીવન વ્યતિત કરતો હોય, શિષ્ય શિષ્યા તથા પુસ્તકના મેહમાં મૂચ્છિત હેય) એ હવેના જમાનામાં ગાડું ચાલી શકે તેમ નથી. આવા અધ પ્રવાહમાંથી જૈન સમાજને જાગ્રત કરવા તથા ધર્મગુરૂઓની પિપ સત્તામાંથી મુક્ત કરવા શ્રીમાને કમર કસી સત્ય દર્શાવવા પ્રયાસ કર્યો છે, તેથી આ અધ્યાત્મિક માર્ગ ફેલાતાં જન સમાજમાં સત્યની જાગ્રતિ થતાં–અમારાં માન પૂજા પ્રભાવના મહોત્સવ વિગેરેની ધમાલ, ખોટા આયબરે તથા અમારી સત્તા ગુટી જશે એ ભયથીજ ભોળા લેને જમાવવા સંપ્રદાય મોહિત ગુરૂઓએ માત્ર પ્રપંચ રચ્યો છે, પણ બુદ્ધિબળનું વાતાવરણ વધવાથી શ્રીમાન રાજચંદ્ર, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ તથા દેશભરત મહાત્મા ગાંધી, તીલક, ટાગોર અને ગોખલે જેવા સમર્થ જ્ઞાનિઓ તથા આત્મ ભેગીઓ થવાથી તે પ્રપંચ પડદાઓ ગુટતા જાય છે અને હવે બાકી રહ્યા હશે તે છેડા વખતમાં ત્રુટી જશે. પિતાની હા એ હામાં નવ એટલે નાસ્તિક હતા. ગાડરીઆ પ્રવાહની શુષ્ક પ્રવૃત્તિઓ નહિ કરતાં સત્ય માર્ગે ચાલતાં પોતાની કલ્પના કરતાં જુદા પડ્યા માટે નવો પંથ કાઢો હતો. સત્ય તત્વના ઉપાસકે અપૂર્વ પ્રાપ્તિના પરમ લાભથી ઉત્કૃષ્ટ ભક્તિભાવ રાખનાર સંતપાસકની સેવા જઈ તેઓ તીર્થકર હતા વા મનાવતા હતા એ કહેવું અને તત્વજ્ઞાનના અપૂર્વ સન્માર્ગને સમજનાર સત્પરૂષના ઉપાસકે શુષ્ક પ્રવૃત્તિ તથા સંપ્રદાય બંધનમાં ન રહે માટે તેઓ શ્રદ્ધાભ્રષ્ટ થાય છે, એમ કહેવું એ તે પિતાની કીમત કરવા જેવું થાય છે. મને સ્મૃતિમાં છે કે સ. ૧૯૬૫ ની સાલના સનાતન જેન માસિકના એક અંકમાં શ્રીમાન અનુજ બંધુ શ્રીયુત મનસુખલાલભાઈ રવજીએ એક લેખ આપે છે, જેમાં જણાવ્યું છે કે આત્મા નિષ્પક્ષપાત જનસમાજમાન્ય ધર્મ શાસ્ત્રવેત્તા એવા પાંચ સાત જેન તથા જૈનેતર સમક્ષ કોઈપણ જૈન સાધુ વા શ્રાવક શ્રીમાન રાજચંદ્ર કત શમાન્ રાજચંદ્ર નામક પુસ્તકમાંથી તેમના વિચારે શાસ્ત્ર વિરુદ્ધ છે. તથા શ્રી