________________
૩૫૩
છેવટમાં આ લેખકના પરમ સનેહી સન્મિત્ર ધેરાજી નિવાસી એક નવા યુવાનના આત્મા તથા મનની ભિન્નતા જણાવી આત્માના મૂળ સ્વભાવનું ભાન થાય, તેવા તત્ત્વજ્ઞાન ગર્ભિત દુહા તથા ચોપાઈમાં આત્મભાવનાને ચિતાર આપી આ સબોધ સંગ્રહ નામના પુસ્તકના ત્રીજા ભાગની સમાપ્તિ કરી છે.
આ પુસ્તકમાં આ લેખકના જુદા જુદા લેખો તથા અન્ય મહાશયના લેખોને સંગ્રહ કરવામાં આવ્યો છે. વિવિધ વિષયો ઉપર અનેક લેખોનું ગુંથન થયેલું છે, જેથી કોઈપણ સ્થળે શબ્દોષ, શાસ્ત્રદોષ, શોધનદોષ કે આશયદેષ રહી ગયો હોય, તો તેની વાચક વર્ગની પાસે ક્ષમા યાચી અને વાચક વર્ગ આ લેખકને અવશ્ય ક્ષમા આપશેજ એમ સમજીને સમાપ્ત કરું છું. એ શાંતિઃ " शिवमस्तु सर्वजगतः परहित निरता भवंतु भूतगणाः લાક પ્રશાંતુ નાશ સર્વત્ર સુધી અવંતુ તા:” .શ.
“દેહ છતાં જેની દશા, વ દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણુત.” ૧
ઓ શાંતિઃ! શાંતિઃ !! શાંતિ !!!
સમાપ્ત.
n
III
{