________________
૩૩
ધ
વિદ્યાર્થીને ગદ્ય પાઠ વાંચતાં સમજુતિ વિના અર્થ સમજવા કહ્યુ પડે છે. ત્યારે શ્રીમાનને સાત વર્ષની નાની વયમાં પણ અભ્યાસ પુસ્તકા તેમજ ધર્મ પુસ્તા માત્ર એક વખત વાંચી જવાથી તેની સ્મૃતિ થઇ જતી હતી અને નાની વયમાં પણ કાવ્ય ગ્રંથો તથા ખાધ ગ્રંથો સમજણ પૂર્વક વાંચી જવાની શક્તિ હતી. એટલું’જ નહિ પણ નાની વયમાં વાંચેલા ગ્રંથાનુ યૌવન વયમાં અનેક વ્યવહારિક સંસારિક અને વ્યાપારિક વિગેરે પ્રવૃતિઓમાં પડવાં છતાં તેની સ્મૃતિ આખાદ રહી હતી એજ તેમના પૂર્વ જન્મ સંસ્કારની તથા નિર્મૂળ જ્ઞાનની મહત્તા વા અપૂર્વ તા છે. આઠ દસ વર્ષની બાલ વયમાં તેમણે ટીકા યંત્ર પર અંતર કારક ત્રણસે કાવ્યે રચ્યાં હતાં. એ ઉપરથી જન્મ સિદ્ધ કવી અને સાત વર્ષમાં જાતિ સ્મરણુ ( પૂર્વ જન્મ સ્મૃતિ ` જ્ઞાન તથા દશ વર્ષેજ આત્મ જ્ઞાનની વૃદ્ધિ થવાથી તે પૂર્વ જન્મનાજ જ્ઞાની હતા એમ સિદ્ધ થાય છે. તેમનું અપ વયમાં કેટલુ આત્મ બળ હતું એ તેમના ૧૯ વર્ષના અનુભવ ચિતાર રૂપ સાક્ષાત સરસ્વતિ નામક પુસ્તકથી સમજાશે. અદ્ભુત આશ્ચર્ય તા એ છે કે પચીશ પંચાચ વર્ષ ના ત્યાગી મુનિઓમાંથી પણ કાઇ ભાગ્યેજ મુનિને સંપૂહું જૈન સુત્રનું જ્ઞાન હશે. જ્યારે શ્રીમાન ૧૫-૧૬ વર્ષની ખાઢ્ય વયમાંજ ૪૫ આગમા (સૂત્રેા) જેવાં વિશાલ અને ગહન ધર્મ શાસ્ત્રોનુ જ્ઞાન સવા વર્ષમાંજ મેળવી શક્યા હતા, એ તા નિર્વિવાદ સિદ્ધ છે. અપૂર્વ જ્ઞાન તથા આત્મિક વિકાશ અભ્યાસ પરિશ્રમથી મળતા નથી, પણ પૂર્વ સંસ્કાર જ્ઞાનથીજ પ્રાપ્તિ થાય છે.
આજે સામાન્ય શક્તિ ધારક પણ પોતાની શતી પ્રત્યે જન સમાજની આ ણુતા જોઈ અહંકાર વશ ખની જાય છે, જ્યારે શ્રીમાન્ ૧૮ વર્ષની લધુ વયમાં શતાવધાનીપણાની અદ્વિતીય શક્તિના પ્રકાશ અખીલહિંદ અને યૂરાપાદિ દેશમાં મહત્ ચમત્કાર ઉપજાવે તેવા ફેલાવી શકયા હતા; છતાં તેમનામાં અભિમાનનું અણુ પણ ન હતુ, એજ તેમના ઉત્કૃષ્ટ આત્મજ્ઞાનની
મહત્તા છે.
૧૯ વર્ષની લઘુ વયમાંજ મુંબઈમાં ક્રામજી કાવસજી ઇન્સીટયુશનમાં શ્રીમાને શતાવધાન કરી આત્માની અનતિ શક્તિ છે એમ સિદ્ધ કરી આપ્યું હતું. પુસ્તક વાંચવાની સામાન્ય ક્રિયા કરનારને વાંચનની ક્રિયામાં જોડાતી વખતે અન્ય શ્રવણુ વાઅદશ્યાદિની ક્રિયાના સયાગ થતાં પૂર્વ ક્રિયા સ્ખલીત થાય છે અર્થાત્ એક ક્રિયા કરતાં ખીજું નિમિત્ત મળવાથી ક્રિયા વ્યાધાત થાય છે, જ્યારે શ્રીમાને એકી સાથે ટંકાર ગણવાની, વાંસાપર પડતી ચાડીએ ગણુ