________________
૩૯
ગયેા છે. વત્સ ! એ મને કયારનું સૂજ્યું હતું, તેથી બનતાં સમારકામ અને થાગડ થીગડ તથા રક્ષકા દ્વારા એ બધાને યથાશક્તિ સભાળી રાખ્યાં હતાં, પણ જ્યાં કાળનેજ પહેાંચાતુ` નથી ત્યાં શા ઉપાય ? માટે તું શાંત રહીને જે થાય તે જોયા કર અને જે ઉય આવે તે સમતાએ ભાગવ. વત્સ ! તારે નવી માતાના ઉદરે જન્મવું પડશે, એ તારા સ્વધામ ગયેલા માત-પિતા અગાઉથી કહી ગયેલા છે. તારી વમાન સ્થિતિ જોઇ તનેએ ભય લાગ્યા, પણુ બાપુ ! તારૂં આયુષ્ય હજી બહુ બાકી છે. તારા પવિત્ર જનને સ્વધામ ગયાને માત્ર હજી અઢી હજાર વર્ષ થયાં છે. તારે હજી સાડા અઢાર વર્ષ બાકી રહ્યાં છે. તુ ગભરાય છે કેમ? વત્સ! શાંત રહે, શાંત રહે. દેખા કાળથી તારા વૈભવ, તારી જાહેાજલાલી દેખી કે ખમી શકાતી નથી. એટલે એ તને સુખે રહેવા નહિ દે, પણ તું શાંત રહે, શાંત રહે, તારી વાટ વસમી થઇ પડી છે, એ ખછે. વસમી પ્રેમ ન થાય ? કાંટા શૂળાથી તે મ ન છવાઈ જાય ? તારા પિતાની હયાતીમાં તે વાત વહેતી હતી, ત્યાર પછી કેટલાક વરસ સુધી તારા ભાઇભાંડુઓ એ વાટે હારદાર દોડયા જતા હતા, તું પણ તેની આંગળીએ વળગી કલેાલ કરતા જતા હતા, આ બધુ મને નજરે તરી આવે છે. વત્સ ! એ દીવસા નજરે આવતાં મારૂ હૃદય ભરાઇ આવે છે. તે પછી તારા ભાઇ ભાંડુઓ છુટા છવાયા આવવા લાગ્યા. પ્રથમ તા થાડા વખતને આંતરે પણ કાઇ કાઇના સંચાર એ રસ્તે થતા, પણ પછી એ પગ સંચારના આંતરી ક્રમે કરી બહુ વધતા ગયા. વત્સ ! એ આંતરામાંએ કાંટા ઉગી નીકળ્યા છે. વાટ દેખાતી અધ થઇ ગઇ છે. માર્ગ રોકાઇ ગયા છે. વાટ વસમી થઇ પડી છે. વસ ! મા શ્વાસ રૂંધાય છે. મારાથી વધારે ખેલી શકાતુ નથી, મારૂં હ્રદય દ્રવે છે. મને આંખમાં અશ્રુ આવે છે. શું પ્રાયશ્ચિત પૂર્ણાંક સભારૂં નયણે અશ્રુ આવે નીર. ' વાટ વસમી પડ્યા પછી તારે કાઇ ક્રાઇ ભાઇ આ દેશમાં ધસડાઇ આવ્યા, તે પણ તારી જેમ તારા પિતાને સભારી સભારીને રાતા હતા. બધાના કરૂણાભર્યાં વચને સાંભળી મારૂં હૃદય ચીરાઈ જતું હતું, તેઓ કેવા પાકાર કરતા હતા, તે સાંભળ
•
"
,
૪૨
ક્રાઇ—પંથીડા નીહાલુ ...
...
ક્રાઈમારગ સાચા કાઉ ન બતાવે... ક્રાઇ——દરશન તરસીએ... ક્રાઇ—ધાતી ડુંગર અતિ ભ્રૂણા... કાઇરસ્તામાં સંગું ન કાઇ સાથે... ક્રાઇ—પ્રિયા પ્રિયા પ્રિયતમ પ્રીતમ...
❤..