________________
332
તા આપ, કે જેથી હું કલ્યાણને મા ખીજાને ખેાધી શકે, દર્શાવી શકું, ખરા પુરૂષો પ્રગટાવી શકું. સર્વોત્તમ નિગ્રંથ પ્રવચનના ખાધ ભણી વાળી આ આત્મવિરાધક ૫થાથી પાછા ખેંચવા સહાયતા આપતારા ધર્મ છે કે સમાધિ અને ખેાધિમાં સહાયતા આપવી. આ વચન સાંભળી હું એના ચિત્તમાં વસી અને એને શાંતિ ધૈર્ય આપવા લાગી. એ આત્મા ખરેખર ! ક્રાઇ તારા અન્ય સહેાદર જેવા હતા. તે તારે યોગ્ય નવું ઘર અને નવું અંગવસ્ત્ર તથા વાટ મૂકી ગયા છે. વત્સ ! તુ હવે ધીરજથી તે આવાસ, અંગવસ્ત્ર અને વાટના આશ્રય લે. તારે યોગ્ય તન મહાલય—તને બંધ બેસતુ, ટાઢ તડકાથી રક્ષણકરે એવુ તારૂં વજ્ર છે અને સામે પુર જવાના કાંટા વિનાના સાક્ અને સહેલા એ ટુ! રસ્તા છે. વત્સ તુ હવે નિરાશ થઇશ નહિ. એ અદેખા કાળ જખ મારે છે, હવે તું આનંદ પામી તારા બાકીના વરસા એવા એવા મહાલયના અનન્ય આશ્રયમાં આનંદ પુર્ણાંક તુ નિ`મન કર. વત્સ ! એ મહાલયાદિ તારા સહેાદરની આત્મસિદ્ધિ છે, તે આત્મસિદ્ધિ આત્મસિદ્ધતુજ કારણ છે. વત્સ ! તને અને તારા ભાવિ બંધુઓને માટે તે વિશ્રામ અને અપ્રતિમ સ્થાન છે. માદક અમેાધ સાધન છે. વત્સ ! હવે હું અંતર્ધ્યાન થઇશ, હવે તુ મુંઝાઇશ નહિ. હુ· સદા જાગતી બેઠી છું. તારા ભાઇને ધીરજ અને શાંતિ આપુ છુ. વત્સ ! સુખી રહે.
આ સંવાદ સાંભળી હું મારા વિચાર જીવનમાંથી ઉડયા, તે મે' જેમ સાંભળ્યે, તેમ અત્રે મૂકયા છે. એમાં ગુપ્ત પરમા રહેલા છે. એમાં વર્તમાન કાળની સ્થિતિનું દર્શન થઇ જાય છે, માર્ગની ઝાંખી થાય છે, માનુ ચિત્ર આળેખાઇ જાય છે, એ ચિત્ર ધારી ધારીને જોવા વિચારવા યોગ્ય છે. એવુ વિશેષ વિવેચન આ ધવલપત્ર ઉપર યથા અવકાશ મૂક્વા યાગ્ય છે. એ શાંતિ: શાંતિઃ શાંતિઃ !!!
તત્વજ્ઞાનના દેહરા.
જ્ઞાનિ કહે સૌ જીવને, કરે કાંઇ પુરૂષાથ; સમજયા વિરલા કોઇ જન, તેને પરમ રહસ્યાર્થ વાણી અવિરાધિ જ્ઞાની તણી, હાય નિત્ય અભેદ; કાઇ પામ્યા કાઇ રહી ગયા, કેમ પડયા ત્યાં ભેદ, કાર્ય થવામાં જીવતે, કારણ જ્ઞાનિ વચન; સત્પુરૂષે સમજાવીઆ, એ વ્યવહાર કથન. સહજ કાર્ય ઉદય થયે, સહજ કારણ મીલ જાય; સહજ ધર્મ વીતરાગતા, સ્યાદ્નાદ સમુદાય.
૪