________________
રા
શકે છે, અને
આવે છે —જેમ એક માણસ ઉભા હોય અથવા ખેઠા હોય કે જતા હાય અને ગમે તેા ધરતીક ંપનાં કે ખીજા કાષ્ટ કારણથી એક મકાન પડી જાય અને તેની પેાલમાં તે માણસ આજી ખાજી તથા ઉપરથી બંધ થવાની સ્થિતિમાં આવી જાય અને તેમાં કાઇ તડ વા ભાગ ખુલા રહી જાય કે જે મારફત તે જોઇ વા અનુભવી શકે અને જ્યારે બાજુ તથા ઉપરના બંધ નીકળી જાય ત્યારે તે બધું જોઇ તથા અનુભવી શકે; તેમ આત્મા ગમે તે રીતે કાર્માંણુ પુદ્ગલરૂપ બંધમાં આવી ગયા છે, તેને ચક્ષુઈંદ્રિય તથા મન રૂપ તડ અગર કાણાં રહી ગયાં છે. કે જેના આધારે તે અમુક બાબતાને જુએ છે તથા અનુલવી જ્યારે કામણ્ પુદ્ગલ ખસી જાય ત્યારે બધું જોઇ તથા અનુભવી શકે છે. મેાક્ષ એટલે કાણુ પુદ્દગલના બંધનુ ખસી જવું તે. માક્ષના ઉપાય એટલે કાળુ પુદ્દગલના બંધ ખસી જવાના જે કંઇ નિમિત્ત આવે તે. હવે સવાલ એ ઉઠે છે કે-કામ પુદ્ગલરૂપ થયેલ બંધ જે ખસી જશે તે શું પોતાની મેળે ખસી જશે ! તેને ખસેડવામાં આત્મા કાંઈ પણ પ્રયત્ન કે ઇચ્છા કરશે કે કેમ ? મને લાગે છે કે આત્મા કાંઈ પ્રયત્ન કે ઇચ્છા કરશે નહિ, પર ંતુ થયેલ બધ, કાલ પરિપકવ થયે સહેજે તેવાં નિમિત્તે પામી પોતાની મેળે ખસી જશે. તે માબતનાં કારણેા એટલે કાલ પરિપકવ થયે ખસી જશે, તેમ ખતાવવાનાં કારણેા જણાવે છે. આત્માના મુખ્ય સ્વભાવ જ્ઞાન સિવાય બીજો કાઇ હોઇ શકે નહિ, તેમ માની કે કપી પણ શકાય નહિ; કારહ્યુકે જે સ્વભાવ હોય તે કાયમ રહે, તેના ક્રાઇ કાળે નાશ થાય નહિ, કૈં ન હોય તેની ઉત્પત્તિ થાય નહિ અને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ ધ્યાનમાં લેતાં જેનામાં જ્ઞાન સિવાય જે કાઈ બાબાના સ્વભાવ કહેવા તે રાસભને શૃંગ તથા આક!શત્રુ પુષ્પ કહેવા જેવું છે; એટલે આત્મા ઈચ્છા કે પ્રયત્ન કરે તે અસંભવિત છે, તેમ એવી કાઇ ખીજી વસ્તુ નથી કે કામ ણુ પુદ્દગલને ખસેડી શકે; જેથી એમ માન્યા વગર છુટકા નથી કે કામણુ પુદ્દગલ તેવી સ્થિતિ પાકે તેવાં નિમિત્તા પામી સહેજે પોતાથી ખસી જશે. મારા આ શબ્દો ઉપરથી ક્રાઈ એમ કહેશે કે ત્યારે તપ જપ ધ્યાન વિગેરે કાંઇ કરવાની જરૂર નથી ? તા તેને એ જવાબ મળે છે કે હુંજ આ શબ્દો કહુ છું તેમ નથી, પણ અરિહંત ભગવાન તેમજ તેમના નિર્વાણ પછી જે જે મહાત્માએ થયા, તેમણે બધાએ કહ્યું છે કે—કાળ લબ્ધિ પામ્યા વગર સમકિત પામશે નહિ, જેનું પરિણામ એમ આવે છે કે–માક્ષે પણ જવાશે નહિ. અને તેજ બાબત ખીજા શબ્દોમાં કહેતાં એક આત્મા સાથે થયેલ કાણુ પુદ્દગલના અધકાળ પરિપકવ થયા વિના
૪૧